________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०८
શ્રી પરમાત્મ જ્યોતિઃ બાળ છ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાના આરાધક બને તે માટે “સૂત્ર ચૂર્ણિ, નિયુક્તિ, વૃત્તિ, પરંપરા અને અનુભવ એ સમય પુરૂષનાં અંગ દેખાડયાં, તેની જે વિરાધના કરે છેદ કરે તે દુર્ભવ્ય જાણ. એમ છેલલામાં છેલ્લી નમિનાથના સ્તવનમાં શિક્ષા આપી છે. શ્રી યશોવિજ્યજી જેવા ગીતાર્થ જગત્ પ્રસિદ્ધ ઉપાધ્યાયજીએ શ્રી આનંદઘનજીની સાંભળવા પ્રમાણે અષ્ટપદી બનાવી છે. અને આનદઘનજીએ શ્રી યશવિજય ઉપાધ્યાયની અષ્ટપદી બનાવી છે. માટે એ બે પુરૂષએ કેઈ ઠેકાણે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ કરી નથી માટે બરાબર સમજ્યા વિના આડુ અવળું બોલવું તે આત્માને હિતકર નથી એમ હું તેઓને સમજાવું છે. જે દણિરાગ દૂર કરીને સમજે છે તે સત્ય તત્ત્વ ગ્રહણ છે. અને કેટલાક ઉલટા ટણિરાગથી સત્ય સમજી શકતા નથી, તે પણ હું ભાષા સમિતિથી યથાગ્ય ઉપદેશ આપું છું. ક્રોધના પ્રસંગે અત્તરમાં ક્ષમાના વિચારો કરી શોધ થવા દેતો નથી, સાધુપણામાં પણ અનેક કારણે ક્રોધ થવાનાં બને છે. પણ સંભાળથી વર્તી ને શમાવું છું. કદાપિ ક્રોધ પ્રસંગવશાત્ થાય છે તો પણ પ્રતિક્રમણ કરી કોઈને પરિહરૂ છું. અનંતાનું બંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજ્વલન એમ ચાર ભેદે ધિ છે. ધના નાશ માટે ઉપયોગથી ક્ષમાનું અવલંબન કરૂ છું હે ભવ્ય ચંદ્ર. ક્રોધના આવેશમાં પૂર્વ કેટી વર્ષ પર્યત પાળેલું સંયમ પણ સાધુ બે ઘડીમાં હારી જાય છે કે જ્યાં વસે છે. તેને નાશ કરે છે. અને પ્રાયઃ અન્યને પણ બાળે છે. ક્રોધ આ ગ્નિના સમાન છે તેને સમતારૂપ જલથી શમાવી શકાય છે. ક્રોધ કદાપિ થઈ શકે છે. પણ પાછો ક્ષમાથી શમાવા જોઈએ. લાંબા કાળ સુધી ધ રહે તે તેનું ફળ સારૂ આવતું નથી. દુર્જનના સ્નેહ સમાન શોધ છે. ફેધ કરનાર પિતાને બહાદૂર સમજે છે. પણ
ધનાં ફળ ભેગવતાં મહા દીનતા પ્રાપ્ત થાય છે. લોધી જીના આગળ કટુ વચન કહેવું તે નથી. કુરગડુની ક્ષમાને દાખલો લેઈ ક્ષમાનું અવલંબન કરવું. હે ભવ્ય ચંદ્ર, આ પ્રમાણે
For Private And Personal Use Only