________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૦૭
દેખી તેમના ઉપર કરૂણા આવે છે પણ ગુસ્સા ઉત્પન્ન થતા નથી, કાઇક અજ્ઞાતા કહે છે કે, સંસારમાંથી કાયર થયા એટલે સાધુ થયા. એમ કહેછે તેપણ ગુસ્સે થતા નથી. તે લેાકેા એમ ખેલે છે ત્યારે દયા લાવી સમળવુ છું કે, હું ભવ્ય ક્ષણિક સસારમાં સુખની આશા ન દેખવાથી અને છકાયની હિંસા આરંભથી નિવૃત્તિ પામવા સાધુપણું અંગીકાર કર્યું છે, સાધુપણામાં નિરૂપાધિદશાયેાગે સહજાનંદની ખુમારી પ્રગટે છે, પંચમહાવ્રત ધારણ કરી પાલવાથી અનેક પાપ કર્મની રાશિ શકાય છે, સાધુ. પણું ગ્રહણ કરી વિચરતાં સ્વપરના ઉપકાર થાય છે, ચાવીસ તીર્થંકર પણ ગૃહાવાસના ત્યાગ કરી સાધુ થઇ વિચર્યા, માટે હે જીવા ભાગવતી દીજ્ઞા અંગીકાર કરવાથી આત્મ હિત થાય છે એમ શ્રદ્ધા કરી, એમ ઉપદેશ દેઉલ્ટું, હે ભવ્ય કેટલાક શુષ્કજ્ઞાનિચે તે મારી આગળ કહે છે કે, આનંદઘનજી જેવાએ પેાતાનામાં સાધુપણું ન દેખી વેષ છેાડી દીધા તેા તેના કરતાં તમે કેવા ચઢીયાતા છે કે, સાધુના વેષ રાખેા છે. આવું આગમજ્ઞાનની બહારનું તેમનું વચન સાંભળી હુ ક્રોધ કરતા નથી, અને કરૂણા ભાવનાથી ઉત્તર આપુ છું કે, હું લબ્યા તમા આનદઘનને જોયા છે કે જેથી કહે છે કે તેમણે સાધુના વેષ ાડી દીધા હતા, ત્યારે તેઓ ખેલે છે કે, આન'ધનજીએ વેષ છેડયા એવુ' કેટલાક ખેલ્યા કરે છે. તેઆને પ્રેમથી કહું છું કે હે ભબ્ય જીવા, આનંદઘનજીએ વેષ ત્યજ઼્યા નથી, તે વિશેષમાં વનવાસ મઠમાં વિગેરે અલ્પજન પરિચયસ્થાનમાં રહેતા, લઘુતા ભાવતા, આત્મધ્યાન પરાયણ રહેતા, તેમણે ગૃહસ્થના વેષ ધારણ કર્યેા નહાતા તેમણે માલજીવાના હિત માટે છેલ્લીવારના સ્તવનમાં ગભીરષ્ટિથી ખાલજીવા ભ્રમિત ન થાય તે માટે કહ્યું છે તે તપાસે,
चूर्णि भाष्य सूत्र नियुक्ति वृत्ति परंपर अनुभवरे समय पुरुषनां अंग कलां ए छेदे ते दुर्भव्परे.
For Private And Personal Use Only