________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર૪
શ્રો પરમાત્મ જ્યોતિ
ધારણુ કરજે, શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે, તે ધ્યાનમાં લેજે, ‘ ક્રોધ તે સંયમઘાતીરે ' ક્રોધ સંયમના નાશ કરે છે. આત્મ શક્તિયાનેા પ્રકાશ સંયમથી થાય છે. પણ ક્રેધ કરતાં સંયમના નાશ થાય છે. તેથી આત્મા નીચગતિને ધારણ કરે છે. साधु घणो तपियो हुतो, धरतो मन वैराग्य;
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिष्यना क्रोध थकी थयो, चंड कोशीयो नाग. कडवां
.
એક સાધુ તપશ્ર્વયા કરતા હતા, અને મનમાં વૈરાગ્ય ધારણ કરતા હતા, પણ તે શષ્યના ઉપર ક્રેાધ કરી મરી ચંડકેશિક સર્પ થયે, અને તેને શ્રી વીરપ્રભુએ હું ચંડકોશિક સર્પ મુધ્યસ્ત્ર, બુધ્ધસ્વ' હૈ ચંડકૈંશિક સર્પ બાધ પામ, એધ પામ, એમ ઉપદેશી આધ આપી દેવલેાક ભજનારા કર્યા,માટે હે ભવ્ય ક્રોધથી સંયમના નાશ થતાં ચંડકાશિક સર્પના જેવી ખુરી અવસ્થા થાયછે.હે ભન્ય કે ધ નરકનું બારણું છે. પાપના પક્ષપાતી પણ ક્રોધ છે. ક્રોધરૂપ સર્પના વિષને નાશ કરવા ક્ષમા ઉત્તમ જા'ગુલી મંત્ર છે. માટે હે ભવ્ય, ક્ષમારૂપ જાગુલીનું સદા સ્મરણ કરજે, હે ભવ્ય, ક્ષમાના પાંચ ભેદ કહ્યા છે. કોઇ પોતાના ઉપકારી હાય તે કઈ કડવાં વચન કહે તે ખમવાં પડે તે ‘ ઉપકાર ક્ષમા ' જાણવી. સામેા મનુષ્ય જોરાવર છે જે તેના સામા થઈશુ તે ઉલટું અનેકરીયા તિરસ્ટાર આદિ દુઃખ પાત્ર ખનીજી' એમ જાણી સહનશીલતા રાખવી તે ખીજી ' અપકાર ક્ષમા ' જાણવી. કાદિના ભયથી જે કઈ ખમવું પડે. વિપાકે ભાગવા પડે તેને ખમવા તે ત્રીજી ‘વિપાક ક્ષમા જાણવી. કોઇને કર્કશ વચનથી દુહુવવું નહિ. કોઈની આં તરડી જિનાજ્ઞા ધારી સમ્યક્ વચન મેલીને દુ:ખવવી નહિ. તે ચાથી વચન ક્ષમા ’ જાણવી. ગજસુકુમાલની પેઠે તથા સ્કંધક સૂરિના શિષ્યાની પેઠે આત્માના સ્યાદ્વાક ધર્મ સમજી પોતાનુ સ્વરૂપ ક્ષમામય વિચારી મૂળ ધર્મમાં સ્થિર રહે, પેાતાને આ ત્મિક સૌંપૂર્ણ ધર્મ આરાધન કરે, તેરમા ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તેને પાંચમી ધર્મ ક્ષમા આ પચ
For Private And Personal Use Only