________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
શ્રી પરમાત્મ જ્વાતિ આ બ્રાહ્મણુ આપ પુરોહિત છે. તેનામાં કેટલાક સદ્ગુણ છે. પણ ક્રોધરૂપ અગ્નિ તેના હૃદયમાં બન્યા કરે છે. હું તેના ઘેર ઝાડુ વાળવા જાળું. તેથી તેને ક્રોધ હું જાણુંછું, તેના કુટુંબમાં ક્રોધના લીધે તે રાક્ષસ જેવા ભયંકર થઈ પડયા છે, કાઇની ખરી પ્રીતિ તેના ઉપર નથી. પેાતાને તે જલસ્નાનથી પવિત્ર માને છે પણ ક્ષમા સ્નાનની તે જરૂર સમજતા નથી. તેના ક્રોધની અપવિત્રતા જોઇ હું બહુ વિચાર કરતી હતી આજ રાજ તેણે પેાતાની સ્રીને ક્રેાધથી એવી મારી કે તે મરી જાય એવી સ્થિતિમાં આવી. આવી પવિત્ર તેની વર્તણુક જોઈ મને દયા ઉત્પન્ન થઈ, મે તેને સુધારવાના સકલ્પ કર્યા. આજરાજ ગામની મહાર શિત્રની પૂજા કરવા જતા હતા. ત્યારે મે તેને ક્રધ થવાના ઉપાયે ચે.જયા અને તેમજ થયું, તેના હૃદયમાં ક્રેાધરૂપ ચડાલ પ્રગટતાં હું તેને વળગી પડી, ચંડાલની સ્ત્રી ચાલણી. ક્રોધ તેના હૃદયમાં પેઠા તે ચંડાલ હતેા તેની અપેક્ષાએ મે' એને મારા ધણી કો. પણ જ્યારે અત્ર આવતાં તેનામાંથી કેધરૂપ ચડાલ ગયા ત્યારે તે મારા ધણી નથી, એમ મે' હ્યું, ફક્ત મે' હિતશિક્ષાને માટે આ સર્વ પ્રયત્ન કર્યેા છે, ાજા ચાલણીના ભાષણથી ખુશી થયા, અને કહ્યું કે તારૂ નામ ત્રિવેકા છે તે યથાર્થ છે, ‘ બહુચિ પુરોહિત પણ સદુપદેશ સાંભળી બહુ ખુશ થયા, અને તેણે ચંડાલણી ઉપકાર સભા સમક્ષ માન્ય અને કહ્યું કે આજથી આત્મખળથી ક્રોધને થતાં વારીશ. ક્ષમાની પવિત્રતાઇને હું માન્ય કરૂ છું. ચંડાલણી પણ ખડુશુચિ બ્રાહ્મને ખમાવવા લાગી, હજારે મનુષ્યા પણ ત્રા મનાત્રથી ક્રોધની ખુરી અસર વારવા માટે હિત શિક્ષા લેવામાં લાગ્યશાળી અન્યાં, રાજાએ ‘ વિવેકા ચંડાલણીને શિરપાત્ર આપ્યું, સર્વ મનુષ્યા ખુશીથી પોતપોતાને ઘેર ગયાં.
"
બહુશુચિ બ્રાહ્મણુ અને વિવેકા ચ’ડાલીનેા વૃત્તાંત સાંભળી હું ભળ્યે ક્રોધને વારવામાં ક્ષમાના વિચારને મનમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
For Private And Personal Use Only