________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયંતિઃ
૨૦૫
ક્ષમામાંથી “ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, ” અને ત્રીજી “વિપાક ક્ષમા” એ ત્રણ લિકિક ક્ષમા છે અને “વચન ક્ષમા તથા ધર્મ ક્ષમા લોકોત્તર ક્ષમા” જાણવી. હે ભવ્ય, “વચન ક્ષમા” અને “ધર્મ ક્ષમા” નું આરાધન વિશેષતઃ કરજે. જ્યારે ત્યારે પણ અનેક ઉપાધિયાના પ્રસંગે કેાધ ન થાય તેમ સંભાળ રાખજે. કેધ કરવાથી ત્રણ કાલમાં આત્માની ઉન્નતિ થઈ નથી. થવાની નથી. અને થશે નહિ. આત્માની ઉન્નતિમાં ક્ષમાનું વિશેષ સામર્થ્ય છે. અનેક ઉપાધિના પ્રસંગે સહજ સ્વભાવમાંથી ભ્રષ્ટ થઈ તપી જવાય એમ બનવા પેશ્ય બીના છે. પણ હે ભવ્ય, ક્ષમાના અભ્યાસથી ઘણું છે કેધને જીતી શકયા છે. આત્માનું અપૂર્વ સામર્થ્ય છે. ચંદ્ર, હારા આત્માની સમસ્થિતિ જાળવી રાખજે, બારીક ઉપાધિના સમયમાં પણ સહનશીલતા રાખજે. સંસારની ક્ષણિક સ્થિતિ ચિંતવી વૈરાગ્ય ભાવનામાં તત્પર રહેજે. શુદ્ધ આત્મ ધર્મ તરફ લક્ષ આપજે. આ સંસારની ઉપાધિમાં લીન થઈશ નહીં. હે ભવ્ય, આ સંસાર અસાર છે. દુઃખમાં સમભાવ રાખજે. સારા વિચારેથી નઠારા વિચારોને નાશ થશે. હે ભવ્ય જે તે વિચાર કરીશ તે સત્ય તત્વ પામી શકીશ. આત્મારૂપ હરે દેહની અંદર રહેલું છે તે ક્ષમાની દ્રષ્ટિથી દેખાઈ આવશે. “ભય ચંદ્ર’–સગુરૂનાં વચનામૃત શ્રવણ કરી અત્યા. નંદ પામ્ય અને પદકમલમાં નમન કરી કહેવા લાગ્યું કે, હે કૃપાળુ દેવ. આપનાં વચન સદાને માટે હું હદયમાં કતરી રાખું છું. આપનાં વચન મારા હૃદયમાં વ્યાપી રહ્યાં છે. આપને મહેપકાર છે. સમકિત દાતા આપે છે, સમકિત ચંદ્રનાં દર્શન કરાવી અનુભવામૃતને સ્વાદ કરાવનાર આપે છે, તે ગુરૂમહારાજ હું એક વાત પુછવાની આજ્ઞા લઉ છું. આપની આજ્ઞા હોય તે પુછું. શ્રી ગુરૂરાજે કહ્યું છે. ભલે જે પૃચ્છા કરવી હોય તે કરે. ભવ્ય ચંદ્ર કહે છે કે, હે કૃપાળુ દેવ અપશ્રી અનેક જનના સંસમાં આવે છે. નાસ્તિકે આદિ અનેક લેકે ધર્મની ચર્ચા માટે
For Private And Personal Use Only