________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૧૯૯
क्रोध कृशानु समान छे, टाले प्रशम प्रवाहेरे. पाप ४ नहोय ने होय तो चिर नहि, चिर रहेतो फल छेहोरे। सज्जन क्रोध ते एहवो, जेहवो दुर्जन नेहोरे क्रोधी मुखे कटु बोलणा, कंटकीया कूट शाखीरे; अदिठ कल्याणकरा कह्या, क्रोधना तरुशत शाखीरे, पाप, ६ कूरगडु चउ तप को चरित्र सुणी सम आणोरे; उपशम सार छे प्रवचने, सुनश वचन ए प्रमाणोरे. पाप. ७
- હે ભવ્ય, શ્રવણ કર, શ્રીયશવિજયજી મહર્ષિ ભગવાન ધને પાપનું સ્થાનક કહે છે. ધમાં મનુષ્ય જીવને ઘાત કરે છે. કેધથી અગ્નિમાં પડે છે. ધિથી ઝેર પીવે છે, કેપથી ગળે ફાંસો ખાય છે. તેથી જીવ કુવામાં પડે છે. કોઇથી કેટલાક જીવો પોતાને અને પોને નાશ કરે છે. ક્રોધથી કેટલાક જી. બીજાનું ઘર સળગાવી મૂકે છે. ક્રોધથી વિશ્વામિત્રે બુરામાં બુરૂ કૃત્ય કર્યું હતું. ક્રોધ ચંડાલ કરતાં પણ ભંડે છે. તે ઉપર એક દૃષ્ટાંત કહું છું તે સાંભળ.
શોધ વંકાર.. માનસપુરમાં બહશુચિ નામને બ્રાહ્મણ વસતે હતે. તે રાજાને પુરહિત હતો તેથી રજા પણ તેને સારી પેઠે માન આપતો હતો. બહુશુચિ બ્રાહ્મણ ધન સંપત્તિથી સુખી હતું. તેનું કુટુંબ પણ બહાળું હતું. દરરોજ બહુશુચિ પુરોહિતનાં કર્મ કરતે હતે. જલથી પવિત્રતાઈ માનવાની તેની એકાંત અંધશ્રદ્ધા હતી. તે બાહિરૂની પવિત્રતાઈ ઉપર બહુલક્ષ્ય રાખતો હતે. પણ અન્તરની પવિત્રતાઈ ઉપર જરા માત્ર લય આપતે નહોતે. જે કે નદીમાં સ્નાન કરે તેના ઉપર બહુ ખુશ થતો. એક દિવસમાં બહુશુચિ બ્રાહ્મણ ઘણીવાર સ્નાન કરતો હતો, જે લેકે તેની પેઠે સ્નાન ન કરે તેના ઉપર તિરસ્કાર દષ્ટિ રાખતું હતું. જે મુનિયે અધ્યાત્મજ્ઞાન જલમાં સ્નાન કરતા હતા. તેને તે તે
For Private And Personal Use Only