________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
મેતાર્યમુનિએ સની ઉપર જરા માત્ર ક્રોધ કર્યો નહીં, મેતાર્યમુનિ સમતાસાગરમાં ઝીલી સદ્ગતિ પામ્યા તેમને દુઃખ ઘણું પડયું તે પણ સમતા રાખી તેમ હે ભવ્ય તું પણ ક્ષમાને વિશેષતઃ ધારણ કરજે, શ્રી વીરપ્રભુએ ઉપસર્ગ કરનાર શલપાણિયક્ષ ચંડકેશિક સર્પ સંગમ વિગેરે ઉપર જરા માત્ર કેધ કર્યો નહિ. તે પ્રસંગે તેમનું હૃદય સમતાસાગરથી ઉભરાઈ જતું હતું. તેમના જેવી ક્ષમા રાખવામાં પ્રયત્ન કરવા જોઈએ. હે ભવ્ય તું
જ્યારે ક્ષમાને ધારણ કરીશ અને ગુન્હેગારને કેપથી મારીશ નહિ ત્યારે દુનિયા કહેશે કે એ બાયલે છે. કંઈ રામ નથી. એમ ખરાબ શબ્દથી વધાવી લે તો પણ મારા કહેલા વચન ઉપર વિશ્વાસ રાખી ક્ષમાના વિચારે આચારમાં મૂકવા ખરા અંતઃકરગથી પ્રવૃત્તિ કરજે, હે ભવ્ય દુનિયા દેરંગી છે. આજ કંઈ કહેશે અને કાલ કંઈ કહેશે. તું સત્ય ક્ષમાના માર્ગથી શિવપુર તરફ ચાલવા પ્રયત્ન કરજે, હે ભવ્ય તપશ્ચર્યા કરીને તે વિશેષતઃ કોધના આવેશને આવતાં રેકજે, તપશ્ચર્યા કરનારને કેપ વિશે. ષત થાય છે. તપશ્ચર્યા કરનાર ચીડાઈ જાય છે. સમરાદિત્યનું ચરિત્ર વાંચી કોને વિશેષતઃ તજે, કુરગડુની પેઠે ક્ષમાના ભાવને ધારણ કરજે, ક્ષમા એ મોટામાં મેટું તપ છે. ક્ષમાથી અનંત કર્મ ખરી જાય છે અને આત્મા નિર્મલ થાય છે. શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહર્ષિ કહે છે કે, क्रोध ते बोध निरोध छे, क्रोध ते संयम घातीरे, क्रोध ते नरकनुं बारj. क्रोध दुरित पक्षपातीरे. पाप १ पापस्थानक छठं परिहरो, मन धरी उत्तम खंतीरे. क्रोध भुयंगनी जांगुली, एक कही जयवंतीरे. पाप २ पूरव कोडी चरण गुणे, भाव्यो छे, आतम जेणरे, क्रोध विवश हुतां दोय घडी, हारे सविफल तेणरे. पाप ३ વારે ગાશ્રમ માળ, મગના મને સાદ,
For Private And Personal Use Only