________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
નિ:
૧૯૭
બોધિ બીજની પ્રાપ્તિ કરાવે છે. માટે તેમને ઉપકાર માબાપના કરતાં અનંત ગણે છે. પિતાના હિત માટે ગુરૂરાજ હિત શિક્ષા આપે તે પ્રસંગે તેમની વાણી અમૃતસમાન માની તેનું પાન કરવું. હે ભવ્ય તને ગુરૂ શિખામણ આપે ત્યારે તે તેને અંગીકાર કરજે, પણ તમારામાં અમુક અમુક દે છે, તમારા કરતાં હું ડાહ્યો છું તમારા કરતાં અમે સારૂ સમજીએ છીએ એવી ખરાબ ભાવના ભાવીશ નહિ, ગુરૂ ઠપકો આપે તે અમૃતસમાન માની લેજે, ચંડરૂદ્ર આચાર્ય નવા કરેલા શિષ્યને ડાંડે ડાંડે માર્યો હતો. પણ તે શિષ્ય જરા માત્ર કેવાતુર થયે નહોતે, ગુરૂ તે માર મારે એ ચઉદમું રત્ન કહેતા હતા પણ આ સમજુ શિષ્ય ગુરૂનો ઉપકાર માની ક્ષમાનું વિશેષતઃ અવલંબન કર્યું. સમતાના અવલંબનથી શિષ્ય કેવલજ્ઞાન પામે. માટે ગુરૂની આજ્ઞા માનવી. ગુરૂના ઉપર જરા માત્ર પણ ફોધ કરે નહીં. ગુરૂના ગુણો અને ઉપકાર ચિંતવવાથી કે નાશ પામશે. થોડા દિવસમાં આ પ્રમાણે ચારિત્રથી વર્તીશ તે નકકી માને છે કે તું ક્રોધને સહેલાઈથી નાશ કરી શકીશ. અને તે નિર્ભય થઈ રહીશ, વ્યાપાર કરતાં ક્ષમાને હૃદયમાં ધારણ કરજે, કોઈ તેને પજવે. કેઈ આડું અવળું બોલે તે પણ ચીડાઈ જઈશ નહીં. ચીડીયા સ્વભાવથી ક્રોધ હૃદયમાં દા૨ કરીને રહે છે. કેધનું મૂળ કલેશ છે. વ્યાપારમાં સ્વાર્થના લીધે કલેશ થવાને સંભવ છે પણ સંભાળથી વર્તજે અને કોઈ પ્રગટે કે તુર્ત ક્ષમાના વિચારોને પૂર્ણ જેસથી હૃદયમાં પ્રગટાવજે, ભૂલને પાત્ર જગતમાં મનુ છે તેથી કેઈનું અસભ્ય વર્તન દેખી તપી જઈશ નહીં. કોધાગ્નિથી હદય તપાવવામાં પિતાને તથા અન્યને કંઈ પણ ફાયદો થવાને નથી. ધ કરવાથી શરીરનું લેહી ઉકળી જાય છે. મગજના રોગ પેદા થાય છે. અને જ્ઞાનને નાશ થાય છે, જે કંઈ અન્યનું તું ભલું કરીશ તો માથી જ કરીશ એમ નક્કી માનજે. મેતાર્યમુનિને સનીએ વાધરડીથી બાંધ્યા હતા તો પણ
For Private And Personal Use Only