________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી પરમાત્મ
તિ:
પણ કોધ કર યુક્ત નથી. જે સમયે માબાપ ઉપર કોધ થવાને ગમે તેવા કારણ પ્રસંગથી આવે ત્યારે સર્વ બાબત ભૂલી જઈને માબાપના ઉપકાર ઉપર જ લક્ષ્ય અને વિચારવું કે તેમને હું દાસ છું. તેમના ઉપકારને બદલે વાળવા અસમર્થ છું. ગમે તે રીતે પણ તેમનું ભલું થાઓ. એમ પૂર્ણ જેસથી ઉપકાર આદિની ભાવના ભાવવી. ખરા અંતઃકરણથી આ ઉપાય અમલમાં મૂકતાં જે જે દુઃખ પડે તે સહન કરવું. મેરૂ પર્વતની પેઠે ધૈર્ય રાખવું. એમ સત્ય ઉચ્ચ દષ્ટિ ધારણ કરવાથી કેપની શાંતિ થશે, અને છેડા દીવસમાં
ધના વિકારોને મેં ઘણા અંશે જીતી લીધા છે એવો અનુભવ થશે. વળી હે ભવ્ય ! તું જયારે દેરાસરમાં જાય ત્યારે પરમાત્માના ગુણે ચિંતવવામાં મનને રેક જે, માળી પુજારા વિગેરેની ભૂલે આવતાં સહન શિલતા રાખજે, પૂજારી વિગેરે ક્ષમાને પાત્ર છે. એમ દઢ ભાવના ક્ષમાની ભાવજે, મનુષ્ય ભૂલ કરી શકે છે. મનુષ્યમાં અનેક દુર્ગુણ ભરેલા હોય છે તેથી દેરાસરમાં પણ કોઈનાથી દેષ સેવી શકાય તેથી તું પારકી પંચાતમાં પડશ નહિ. જે કંઈ કહેવાનું હોય તે મિg વચનથી કહેજે, એક ચિત્તથી પરમાત્માની પૂજાના ભાવમાં લીન થજે. પરમાત્માની પૂજા કરતાં નાગકેતુની પેઠે પ્રાણુ પરમાત્મપદ પામે છે. અન્યસ્થાને કરેલાં પાપ તીર્થરથાનમાં છેડી શકાય છે. અને જ્યારે તીર્થસ્થાનમાં પાપ કરીએ તે કયાં છેડી શકાય માટે હે ભવ્ય ! દેરાસરમાં ક્ષમાને ધારણ કરજે. કેઈ કારણ પ્રસંગે કેધ થવા આવે કે તુરત ક્ષમાના વિચારેને જેસથી હૃદયમાં પ્રગટાવજે, તેથી અવશ્ય તું ક્રોધને શમાવી શકીશ. ઘણા છે આ ઉપાયથી કેધને જીતી શક્યા છે. જીતે છે. અને જીતશે. હે ભવ્ય ! તું ઉપાશ્રયમાં જાય ત્યાં ક્રોધ થાય ત્યારે ત્યાં પણ ક્ષમાની ભાવનાને ધારણ કરજે. કેઈ તને બેસવા જંગ્યા ન આપે તે ઉપગ રાખી બેસજે, ગુરૂ મહારાજ શિખામણ આપે ત્યારે રીસ કરીશ નહીં. આભવમાં ગુરૂના સમાન કેઈ ઉપકારી નથી, ગુરૂ મહારાજ
For Private And Personal Use Only