________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિઃ
૧૯૫
કરજે. જો તું ક્રોધી હાય તો તેને હિતવક્તા માની ક્રોધ ટાળવા પ્રયત્ન કરજે. અને જો તું ક્રોધ ન કરતા હોય તે કાધી કરનાર ઉપર ક્ષમાદષ્ટિથી જેજે. દોષી જીવા ક્ષમાને પાત્ર છે એ મહા વાક્યરૂપ ક્ષમા મત્રનું પ્રસગે ધ્યાન કરજે, કહ્યું છે કેજો.
क्षमा खड्गं करे यस्य, दुर्जनः किं करिष्यति; अतृणेपतितो वन्हिः स्त्रयमेवोपशाम्यति.
ક્ષમારૂપ તરવાર જેના હાથમાં છે તેને દુર્જન શું કરશે ? તૃણુ વિનાના સ્થાનમાં પડેલા અગ્નિ પેાતાની મેળે શાંત થઈ જાય છે. ક્ષમારૂપ સાવરમાં જે ભળ્યુ ઝીલે છે તેને ક્રોધરૂપ તાપ લાગતા નથી. ક્ષમારૂપ મિત્ર જેની પાસે છે તેની આખી દુનિયા મિત્ર છે, ક્ષમારૂપ મત્રનુ' જે ધ્યાન ધરે છે તે સર્વને વશ કરી શકે છે. ક્ષમારૂપ દેવતાનું જે આાધન કરે છે તેને કાઇના ભય રહેતા નથી. હું ભન્ય મિત્રાપર તને ગુસ્સા થવાના પ્રસંગ આવે ત્યારે મિત્રાના ગુન્હાને વિસારી દેજે. મિત્રાનાં સારાં આચરણ મળે. મિત્રોએ ગુન્હો કર્યા તેમાં અજ્ઞાન જ કારણ છે. મટે મિત્રપર રાષ કરવા ચેગ્ય નથી. એમ ક્ષમાની ભાવના પૂર્ણ જોરથી કરજે. અને વિચારજે કે
देखे सो चेतन नहीं, चेतन नहि देखाय;
रोप तोप किशस्युं करे, आप हि आप बुजाय. ॥ १ ॥
આ લેાકતું તે પ્રસંગે પૂર્ણ વેગથી મનન કરજે, ક્રોધના પ્રસંગે કહેલા ઉપદેશ ખરા અંતઃકરણથી અમલમાં મૂકજે, હું સભ્ય માબાપના ઉપર ક્રેાધ કરવા એ માટુ પાપ છે. જનનીએ માલપણામાં જે જે ઉપકાર કર્યા છે તેના ઉપકાર કદી વળે તેમ નથી. નવ માસ પેટમાં રાખી તારૂ પેષણ કર્યું છે, તેના ઉપકાર એધિ મીજની પ્રાપ્તિ કરાવ્યા વિના વળી શકે તેમ નથી. પિતાના ઉપકાર પણ તેવા છે તેથી ગમે તેવા અન્યાયના પ્રસંગે
For Private And Personal Use Only