________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ થઈ જાય છે, તેમાં જેટલા પ્રમાણમાં કોઇને જુસે પ્રગટ હોય તેથી અધિક ક્ષમની ભાવનાનો વેગ રાખવાથી તે કોધ શાંત થઈ જાય છે. સ્ત્રીના ઉપર કેધ થતાંની પહેલાં તુર્ત તેને વાંક નથી. કર્મને વાંક છે ઈત્યાદિ વાક્યથી ક્ષમાની ભાવના ભાવવી. તેમજ પુત્રે પણ કંઈ ગુન્હો કરે વા સામું બોલે છે તે પ્રસંગે કોધના પ્રસંગે વિચારવું કે હે ચેતન, પુત્ર ઉપર કોધ કરવાથી પુત્રે કંઈ સા થવાના નથી. તેમ જ કેપ કરવાથી મારા સામું તે બેલ્યા વિના રહેવાના નથી. પુત્રો સમજતા નથી તેથી અજ્ઞાનદોષથી તે ક્ષમાને પાત્ર છે. પ્રસંગ આવતાં યુક્તિ સહ મીઠા વચનથી તેમને બોધ દે એગ્ય છે. અગર તેમનું જેવું કર્મ, મારે તે તેમનું ભલું ચિતવવું આવી ઉચ ભાવના રાખતાં કેપ થતો અટકશે. જેમ જેમ ક્રોધ થાય તેમ તેમ ક્ષમાના વિચારને પૂર્ણ જોસથી હદયમાં તે તે પ્રસંગે પ્રગટાવવાથી પુત્ર ઉપર થતે કેધ શમી જશે. અને પુત્રો પણ પ્રસંગ પામી સુધરતા જશે. સાપની પેઠે સાપેક્ષબુદ્ધિથી કુંફવાડો રાખવાનું તો એકાંતે નિષેધું સમજાતું નથી. તેમજ હે ભવ્ય, જ્યારે તેને કરો ઉપર પણ કોઈને આવેશ આવે ત્યારે ક્ષમાની ભાવના જેસની ભાવજે. નેકરો અ૫ક્સ છે તેથી તે દયાને તથા હિતશિક્ષાને પાત્ર છે. નેકરે પર ગુસ્સો કરવાથી મારા આત્માની હિંસા થાય છે. કારણ કે ક્રોધ કરવાથી આત્મા ના ગુણોનો નાશ થાય છે. અને નેકના મનમાં પણ ક્રોધ થવાથી તેમના આત્માની હિંસા થશે. અને તેથી રવ પર કલ્યાણ થતું નથી. માટે કરો પર કોઈ પ્રસંગે ક્ષમાની ભાવના કરવી. ક્ષમાની વિચારેથી હૃદય ઉભરાઈ જવાથી કોઇને હૃદયમાં રહેવાનું સ્થાન મળશે નહીં. અને તેમ પ્રતિદિન કરવાથી હે ભવ્ય તું કેધના જુસ્સાને શાંત કરી શકીશ. ક્ષમાનું ચારિત્ર નેકરે પ્રતિ કોઈ પ્રસંગે વારંવાર ધારણ કરવું. તેમ જ હે ભવ્ય, તને કઈ કેદી કહે તે કહેનાર ઉપર કેધના બદલે ક્ષમાની દષ્ટિથી જેજે. કેવી છે એમ તને કહ્યું તે તેના વાક્યમાંથી સાર ગ્રહણ
For Private And Personal Use Only