________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તઃ
૧૯૩
છું તેથી મિત્રો પણ દુશ્મન બન્યા છે. માબાપના ઉપર પણ કઈ વખત ગુસ્સે કરૂ છું. દેરાસરમાં જાઉ છું તે ત્યાં પણ કેઈની સાથે લડી પડું છું, માલીને ઠપકો આપતાં તે સામું બોલે છે તે તેના ઉપર પણ ધગધગી જાઉ છું, તેથી ઉલટું દેરાસરમાં પાપને બાંધું છું. વ્યાખ્યાન સાંભળવા જાઉં છું તે કઈ બેસવા માટે સ્થાન ન આપે તો તેના ઉપર પણ તપી જાઉ છું, કેઈ વખત તે હિત શિક્ષા આપતાં મુનિરાજ ઉપર પણ તપી જાઉં છું. વ્યાપાર કરતાં પણ અન્યની સાથે તપુ છું. તપશ્ચર્યા કરીને પણ કોઇ વારંવાર કરૂ છું. વિશેષ શું કહું હે મુનિરાજ જેમ સર્પને રહેવાનું થાન રાફડે છે તેમ ક્રોધરૂપ સર્પને રહેવાનું સ્થાન મારૂ મન બન્યું છે. માટે રામબાણ જે એવે સારો ઉપાય બતાવે કે જેથી મને થતું કે શમી જાય, આપ જ્ઞાની છે. લાગે દુર્ગુણોરૂપ રેગેને નાશ કરવાને અનેક ઔષધિયેની દવા રાખે છે તે મારી પણ દવા કરશે. આ પ્રમાણે તે ભવ્ય જીવ ની વિનતી સાંભળીને મુનિરાજે વિચાર કરીને કહ્યું કે હે ભવ્ય જીવ હું કહું તે સાંભળી અને તે બરાબર સમજી તે પ્રમાણે ખરા અંતઃકરણ પૂર્વક સદાચરણ રાખ. હે ભવ્ય તું સંસારમાં રહે છે. સંસારમાં જલમાં કમલ જેમ ન્યારૂ રહે છે તેમ વર્ત. વાનું છે. સંસારમાં કેઈને પુણ્યને સારી સ્ત્રી પ્રાપ્ત થાય છે અને કેઈને નારી સ્ત્રી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે સ્ત્રીની ભૂલ આવે ત્યારે તેના ઉપર પૂર્ણ જેસથી ક્ષમા ચિંતવવી. તેને કંઈ ગુન્હો કર્યો નથી, તેમાં કર્મને દોષ છે. સ્ત્રીને દેવા નથી. એમ ભાવના કરવી. સ્ત્રીને આત્મા મારા આત્મા સમાન છે તેથી તેના ઉપર કેધ થાય જ નહીં એમ પૂર્ણ જેસથી ભાવના ઘણા વખત સુધી ભાવ્યા કરવી. કેધને જુસ્સો જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં ક્ષમાની ભાવના તેજ વખતે પૂર્ણ જેસથી કરવી. જેમ જેટલા પ્રમાણમાં અગ્નિ બળ હેય છે તેટલા પ્રમાણમાં જે પાણી રેડવામાં આવે તે અગ્નિ શાંત
૨૫
For Private And Personal Use Only