________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦.
શ્રી પરમાત્મા તિ:
વારંવાર નિંદતો હતો. જલ વિના પવિત્ર થવાતું નથી એવી તેની માન્યતા હતી. તે દરરોજ પ્રાતઃકાલમાં શિવની પૂજા કરતે હતે. તત્ત્વજ્ઞાનમાં વિશેષતઃ સ્યાદ્વાદનય વિના સમજતે નહે. બહુ શુચિ બ્રાહ્મણમાં કેધને માટે દોષ હતા. પુત્રને વાંક આવતાં પાટુ અને ચપેટાથી તેને મારતો હતો. પુત્રીને વાંક આવતાં માર મારવામાં કચાશ રાખતો નહોતો. નાકરો ઉપર પણ તેવી જ રીતે કેધથી ધગધગાયમાન થતું. સ્ત્રીને પણ કેધથી મારને દૂધપાક પીરસતે હતે. પૂજાપાઠ કરતાં કંઈ જ ગરબડ કરે તે હઠ પીશી દશબાર ગાળો તો દે ત્યારે તે શાંત થતો. કેઈ વખત તે ગાયત્રીનું પુરતક પણ હાથમાંથી પછાડતા હતા. કેદ ના મેટા દૂષણથી લેકો પણ તેને “ગરમ પુરોહિત” નામથી બેલાવતા હતા. બહુશુચિને કઈ ભૂલમાંથી અડી જાય તે તેના બાર વાગી જતા. આમ બહારની પવિત્રતા ઉપર બહુ લય રાખતે. પણ શાસ્ત્રોમાં અન્તરની આ કલેક પ્રમાણે પવિત્રતા કહી છે તે સમજતા નહોતે.
आत्मा नदी संयमतोय पूर्णा, सयावहा शीलतटादयोमिः तत्राभिषेकं कुरु पांडु पुत्र,न वारिणा शुद्धयति चान्तरात्मा.॥२॥
આત્મરૂપ નદી સંયમજલથી પૂર્ણ ભરેલી છે. સત્યાવહ છે. શીલરૂપતટથી શોભાયમાન છે. અને આત્મારૂપ નદીમાં દયાની ઉર્મિ ઉછળી રહી છે. તે આત્મારૂપ નદીમાં છે પાંડુ પુત્ર સ્નાન કર. કારણ કે જલથી આત્માની શુદ્ધિ થતી નથી. જે લેકે જલથી આત્માની શુદ્ધિ માને છે અને આત્માના સંયમ, સત્યશીલને અંગીકાર કરતા નથી તે છે હે પાંડુપુત્ર કદી નિર્મલ થતા નથી. નદીમાં સદાકાળ માછલાં, મગર, દેડકાં રહે છે તેની શુદ્ધિ થતી નથી. તેમ જે જી નદીમાં સ્નાન કરવાથી શુદ્ધિ માને છે તે જ ખરેખર ભૂલે છે. જલની પવિત્રતાઈ ખરેખરી નથી. કારણ કે જલમાં લેકે અશુચિ ધુવે છે. લાખે
For Private And Personal Use Only