________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
છે. બાહ્ય વસ્તુઓની ખટપટમાં નહીં પડતાં ઉદાસીન ભાવથી ઉત્સાહ દ્વારા આત્માના શુદ્ધસ્વભાવમાં રમણતા કરવી જોઈએ. અન્તર ત્રાટક દ્વારા નિષ્કામ ભકિતથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાથી દેવતાઓ ઈદ્ર પણ વશમાં થાય છે. જ્ઞાનના તીક્ષણ ઉપગમાં સ્થિરતા ધારણ કરવાથી વીર્ય શકિત વૃદ્ધિ પામે છે. મનગની સ્થિરતા થવાથી આત્મવીર્ય કુરાયમાન થાય છે અને તેમ તેમ જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ વૃદ્ધિ પામે છે. પુગલના વર્ણ ગધરસ સ્પર્શમાં હું અંશમાત્ર પણ નથી. પુદગલના સ્કથી બનેલા શરીર ઢગલામાં આત્મતિરૂપે હું વ્યાપી રહ્યો છું. ધૂળના ઢગલામાં જેમ ખાંડ વેરાણું હોય છે તેને કીડીઓ વેણી ખાય છે. તેમ શરીરરૂપી ઢગલામાં અસંખ્ય પ્રદેશથી આત્મા વ્યાપી રહ્યું છે તેને ધ્યાનપુરૂષે જિનેન્દ્ર ભગવાનની વાણું થી પ્રાપ્ત કરે છે. આત્માના અસંખ્ય પ્રદેશ મગની ચંચ લતાથી પરિસ્પદ કિયાવાળા રહે છે. જ્યારે મનેયેગની સ્થિરતા થાય છે. ત્યારે આત્માના પ્રદેશની પરિસ્પદ ક્રિયા વિરામ પામે છે. મનના વિકલ્પ સંકલ્પ રાગદ્વેષગે ઉઠે છે તેને લય કરે જોઇએ. આવી આદmત્મિક સ્થિતિમાં સ્થિર થનાર મનુષ્ય બાધમાં આનંદ માનતા નથી. તેને બાહ્યમાં રમવું સારૂ લાગતું નથી. પ્રારબ્ધયેગે બાહ્યની ક્રિયાઓ કરે છે તે પણ તેમાં અહં અને મમત્વથી બંધાતું નથી. જે જે ઠેકાણેથી અજ્ઞાનિયે બંધાય છે તે તે ઠેકાણેથી જ્ઞાનિયે છૂટે છે. જિનેન્દ્ર ભગવાનનાં સૂત્રો જાણ્યા અનુભવ્યા વિના સમ્યક્ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાન શિવાય આત્મા સત્ય સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. અધ્યાત્મ જ્ઞાનવિના સત્ય શાંતિની પ્રાપ્તિ પણ થતી નથી. મોહાદિક ભાવની ચંચલતાને નાશ અધ્યાત્મ જ્ઞાનથી થાય છે. ભવ્ય જીવેએ સત્તા, લમી આદિથી નહિ મુંઝાતાં સારમાં સાર એવું અધ્યાત્મજ્ઞાન વર્તન પ્રાપ્ત કરવું જોઈએ. બાહા કિયાઓની મારામારીના દુરાગ્રહમાં નહિ પડતાં યથાયોગ્ય વ્યવહાર કિયા
For Private And Personal Use Only