________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
શ્રી પરમાત્મ ન્યાતિઃ
સ્થિતિ કરવી જોઇએ. આત્માની શકિતયેના ચમત્કાર આત્મામાં રહે છે. પુદ્ગલની શક્તિાના ચમત્કાર પુદ્ગલમાં રહે છે. આત્મ શક્તિયેાની પરિપૂર્ણતાથી આત્મા પરમાત્મા અને છે. આત્મા પરમાત્મા થાય તેજ જગમાં સારમાં સાર નૃત્ય છે. આત્માની શક્તિયેા ટાઇએ ખીલવી કે કેમ તે શરીર જોતાં માલુમ પડતું નથી, શ્રી વીરપ્રભુએ વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્રની પ્રરૂપણા કર્મ ક્ષય કરવા માટે કરી છે. ચતુર્વિધ સ'ઘની સ્થાપના પણ આત્માની સમ્યક્ આરાધના કરવા માટે કરી છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની પ્રરૂપણા પણ આત્મ ધર્મની પ્રાપ્તિ માટે કરી છે. અસંખ્ય યોગ પરમાત્મ સ્વરૂપ પામવામાં ઉપયોગી છે. અસંખ્યમાં પણ જ્ઞાનદર્શન ચારિત્રની મુખ્યતા છે. જેમ જેમ આત્મા ઉચ્ચ ભાવનામાં ચઢતા જાય છે તેમ તેમ તે પરમાત્મ સન્મુખ જતા જાય છે. સ્વસ્વરૂપાવસ્થાન એ પરમાત્મ પ્રાપ્તિના સરલ ઉપાય છે. હૅઠ, કદાગ્રહ, ક્રિયા માર્ગની આહ્ય ઉપાધિયાના ભેદોની ખટપ ટમાં જે જન મુંઝાતા નથી અને પરમાત્મપણું આત્મામાં રહ્યું છે. એમ દૃઢ શ્રદ્ધાનથી જેએ માને છે તેઓ રાત્રીમાં કે દીવસમાં જંગલમાં કે ગામમાં હોવા છતાં પરમાત્માની પૂર્ણ કલાને અંશે અંશે પ્રગટાવતા જાય છે. પરમાત્મત્વ ખાદ્યચક્ષુથી દેખાતું નથી. પરમાત્મત્વ જ્ઞાનથી પરખાય છે. સૂર્યનુ એક કિરણ પણ સૂર્યનુ છે તેમ પરમાત્મદશાનું જ્ઞાન તે પણ પરમાત્મપણાનું છે. જિન આગમ સિદ્ધાન્તાના સાત નયાની શૈલીથી આત્મા અપે ક્ષાએ ઉચ્ચભાવના અધિકારી થાય છે. અને નયાની અપેક્ષાએ તે પરમાત્મા કહેવાય છે. અન્તર્દ્રષ્ટિ, પરમાત્મપણું પ્રગટાવે છે. અન્તર દૃષ્ટિનું અપૂર્વ સામર્થ્ય છે. અન્તર દૃષ્ટિ અનન્ત શક્તિને ખીલવે છે. સ્થિર ઉપયોગમાં વીર્યની પ્રેરણા સ્ફુરણા થાય છે તેમ તેમ આત્મા અપૂર્વ સ્વરૂપ અનુભવતા જાય છે. પરાક્ષ જ્ઞાનથી પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે શુદ્ધ રમણતામાં પ્રવેશ કરવા જોઇએ, મે' અમુક શક્તિ પ્રાપ્ત કરી વા હું અમુક ગુણુઠાણામાં
For Private And Personal Use Only