________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ
૧૮૫
પાત બુદ્ધિ ત્યાગ કરીને ભવ્ય વિચારશે તે માલુમ પડશે કેપરમાત્મા જગત્ બનાવનાર નથી. એમ શ્રી તીર્થકર સર્વજ્ઞ ભગવામની આજ્ઞા છે તે યથાર્થ છે. રાગદ્વેષ રહીત એવા સર્વજ્ઞ ભગવાન અસત્ય કહે નહીં. જ્યાં સુધી સંસારી આત્મા કર્મ સહિત છે ત્યાં સુધી તે કર્મના ગે શરીરરૂપ જગતને બના વનાર માનવામાં આવે તે અશુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ સિદ્ધ ઠરે છે. કારણ કે શરીર પણ જગત્ છે. અને તેને કર્તા આત્મા તે ઈશ્વર ગણાય છે. એમ અપેક્ષાએ સિદ્ધ કરે છે. શરીરરૂપ જગત પણ કર્મનાયેગે અનાદિ કાળથી છે. પ્રોફેસર મણિભાઈ નભુભાઈ પણ જગત્ અનાદિકાળથી છે. બ્રહ્મ પણ અનાદિ છે એમ સિદ્ધાંતસારમાં એક ઠેકાણે કહે છે. શરીર જગત્ કરતાં ચઉદરાજ લેક અને અલેક પણ જગત્ છે. ચઉદરાજલક દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત અને પાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત છે. કાલેકરૂપ જગને બનાવનાર કેઈ નથી. લલેક અનાદિ અનંત છે, આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા છે. અભિા પિતાનું સ્વરૂપ સમજી શકે તે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. માટે સમ્યક્ આત્મસ્વરૂપ સમજવું ચોગ્ય છે. શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે શુદ્ધાત્મ જ્ઞાનની આવશ્યકતા છે. શુદ્ધા- જ્ઞાનવડે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. અને તેથી સત્ય સુખની ખુમારી પ્રગટે છે. આત્માનું સમ્યક સ્વરૂપ સાતનય અને સપ્ત સંગીથી જણાય છે. પદ્રવ્યને જે સમ્યગ જાણે છે તેને આત્મતત્વની શ્રદ્ધા થાય છે, આત્મશકિતના વિશ્વાસની જરૂર છે, ભવ્ય જીએ આત્મતત્ત્વનું અવલંબન કરવું. સારામાં સાર અને ગ્રાહ્યમાં ગ્રાહ્ય આત્મતત્વ છે. આત્મ શક્તિને પ્રકાશ ધ્યાનથી થાય છે. આમ જ્ઞાનથી સદાકાળ અન્તર્મુખવૃત્તિથી સ્વસ્વરૂપમાં રમણતા કરવી તેને રાજગ અથવા સહજગ કહે છે. હઠાગ દ્વારા રાજગમાં પ્રવેશ કરે જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિથી આત્માની પરમાત્મા
For Private And Personal Use Only