________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી પરમામ જાતિ: १८ सागारोवयोगा १९ भ्रमणचित्त २० अणाकारोवओग २१ परमाणु २२ अतीताद्ध। अणागताधा २३ राजमनिवृत्तौ सिद्धक्षेत्र २४ ज्योतिष्क विमानादीनि २५ एते अगुरुलघवः भ. १ श. उ.९।
સંસારી જીવમાં દારિકાદિ શરીર આશ્રયી અનતગુરૂ લઘુ પર્યાય જાણવા, ઈતર કાર્માદિ દ્રવ્ય અને જીવસ્વરૂપ આશ્રી કહે છે. ઘોદધિ પ્રમુખ ગુરૂ લઘુપર્યાય ગણાવ્યા છે. અને આકાશાદિ અગુરૂ લઘુપર્યાય ગણ્યા છે. એને વિશેષ ખુલાસે વિરતા રના ભયથી અત્ર લખ્યું નથી તેથી ગુરૂમુખ સમજી લે. અનાદિકાળથી આત્માની સાથે કર્મવર્ગ લાગી છે તેથી આત્મા - રાશી લાખ જીવનમાં પરિભ્રમણ કરે છે. જ્યારે આત્મા મનને જીતે છે ત્યારે રાગદ્વેષ શમવાથી કર્મને સહેજે નાશ થાય છે. માટે મનની ચંચળતાને રોકવી. મનની ચંચલતાથી શુદ્ધ સ્વરૂપને પ્રકાશ થતો નથી તે સંબંધી કહ્યું છે કે – गाथा-चित्ते बद्धे बद्धो, मुक्के मुक्कोत्ति नथ्यि संदेहो;
अप्पा विमल सहावो, मयलिज्जे मयलिए चित्ते ॥ १॥
મનથી બંધાતાં કર્મને બંધ છે મનથી મૂકાતાં કર્મના બંધ નથી મુકત થાય છે, આત્મા નિર્મલ સ્વભાવવાળે છે, પણ ચિરની મલીનતાથી મલીન બને છે માટે ચિત્તની મલીનતાને નાશ કરે, આત્મ સન્મુખ મન થતાં સાંસારિક વાસનાઓને નાશ થાય છે, આત્મા અશુદ્ધ પરિણતિથી જ્યારે છૂટે છે ત્યારે તે પરમાત્મા કહેવાય છે, મહાદિભાવમાં પરિણમવું તે અશુદ્ધ પરિણતિ કહેવાય છે. અને આત્માના શુદ્ધ ધર્મમાં પરિણમવું એ શુદ્ધ પરિણામ કહેવાય છે. અત્ર કે શંકા કરે છે. થા: ___ अथ केचन वदंति यदात्मा अशुद्धत्वेन परिणमतीत्युल्लेखेन कथं नात्मनोऽशुद्ध परिणामोप्यात्म स्वभाव इति तन्न स्वभावस्य र्पयायः परिणामो न भवति यदुक्तं भगवत्यां १२ शतके २ उद्देशे
For Private And Personal Use Only