________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૭૯ भव सिद्धियत्तणं भंते किंसभावओ परिणामओ जयंती सभावओ नो परिणामओ एतवृत्तिः सभावओत्त स्वभावतः पुद्गलानां मूर्तत्ववत्-परिणामओत्ति-परिणामेन अभूतस्यभवनेन पुरुषस्य तारुण्यवत् इति । एतेन स्वभावः जीव सहचारि अविष्वम् भाव संबंशेन सर्वेदानुथ्थानरूपः परिणामस्तु परमाणु संयोगजन्योथ्था नरूपः पनवणायां पदे परिणामोह्यर्थान्तर गमनं तच्चसंयोगविशषः संयोगजन्योपाधिः यथानीरोपरि बुद्बुदः नीरपरिणामः कथं शुद्ध परिणामः स शुद्धस्वभावः इति सतु कथनमात्रं जीवस्य भव्य त्वं स्वभावतः न परिणामतः ॥
કેટલાક કહે છે કે, જ્યારે આત્મા અશુદ્ધત્વ વડે પરિણમે છે એ ઉલ્લેખથી અશુદ્ધ પરિણામ એ આત્માને સ્વભાવ કેમ ગણાય નહીં? જ્ઞાની સમાધાન કરે છે કે એ શંકા યેગ્ય નથી. સ્વભાવને પર્યાય પરિણામ હેતે નથી. ભગવતીના બારમા શતકના બીજા ઉદ્દેશે કહ્યું છે કે, ભવસિદ્ધિત્વપણું ભગવાન શું સ્વભાવથી હેય છે કે પરિણામથી? ભગવાન કહે છે કે જયંતી સ્વભાવથી હેય છે. પરિણામથી નહીં. પુદ્ગલને મૂર્તત્વ સ્વભાવ છે. તેની પેઠે. પરિણામ એટલે ન થએલાનું થયું. પુરૂષની તારૂયાવસ્થાની પેઠે. અત્ર જીવથી ભિન્ન નહિ પડનાર સહચારિ તે સ્વભાવ જાણુ સ્વભાવ અનુચ્છાનરૂપ છે. અને પરિણામ ઉથ્થાન રૂપ છે. જેમ પાણીમાં પરપોટા થાય છે તેમ અત્ર જાણવું. શુદ્ધ પરિણામ તે શુદ્ધ સ્વભાવ શી રીતે કહેવાય ? ત્યારે કહે છે કે, શુદ્ધ પરિણામ ત શુદ્ધ સ્વભાવ કહે એ તો કથન માત્ર છે. જીવનું ભવ્યપણું સ્વભાવથી છે. પરિણામથી નહીં, કર્મના સંબંધથી આત્મ પિતાની શુદ્ધ પરિણતિથી પરિણમતું નથી, અનંત છે જ્ઞાન પામી શુદ્ધ પરિણતિએ પરિણમીને સિદ્ધબુદ્ધ થયા. થાય છે. અને થશે. અત્ર કોઈ શંકા કરે છે કે, કર્મ અને આત્માને જ્યારથી સંબંધ થયે, તે સંબંધી શંકા ઉડાવી નીચે મુજબ વિકલપ કરે છે.
For Private And Personal Use Only