________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રો પરમાત્મ જ્યોતિ:
पर्याययोः स्वरूपभिन्नत्वात् व्यवहारनये भिन्नावेव द्रव्यपर्यायौ राहोः शिरोवत् कथंचिद् भेदाभेदरूपौ || निश्चयनयेतु गुणगुणिनोरभेदा दुपचाराभावात्स्वतः स्वरूपस्य नित्यत्वाद् द्रव्य पर्याया મિલાવેલ ।। થવુ
आत्मैव दर्शनज्ञान, चारित्राण्यथवायतेः यत्तदात्मक एवैषः, शरीरमधितिष्ठति || १ || क्षीरे दधि तिले तैलं वन्हिरूपल काष्ठयोः द्रव्य पर्यायता भेदाभेदस्तद्वन्निगद्यते ॥ १ ॥
ભાવાર્થ પયાયના બે ભેદ છે. સહભાવી. અને ક્રમભાવી. સહેલાવી પયાયને શુણ કહે છે, કમભાવી તે પાયજ કહેવાય છે, જેમ સહભાવિ પાચા આત્માના વિજ્ઞાન વ્યક્તિ શક્તિ વિગેરે જાણવા, અને તેમજ સ'સારી જીવના સુખ, દુઃખ, હર્ષ, શાક, ક્રમભાવિષયીયા જાણવા. તે માટે દ્રવ્ય અને પીય સ્વરૂપ ભિન્ન છે. તેથી વ્યવહારનયમાં દ્રશ્ય પર્યાય રાહુના શિરની પેઠે કથચિત્ ભિન્ન કહેવાય છે, ભેદાભેદરૂપ છે. નિશ્ચયનયમાં ગુણુગુણિના અભેદ છે. ઉપચારના અભાવ છે. માટે દ્રશ્ય અને પયાય અભિન્ન કહેવાય છે, કહ્યું છે કે યતિનાં જ્ઞાનદર્શન ચારિત્ર તે આત્માજ છે. અને તે આત્મા શરીરમાં રહયેા છે. જ્ઞાનદર્શન ચારિત્ર તે આત્મારૂપ છે. નિશ્ચયનયમાં આત્માથી ભિન્ન નથી. દૂધમાં દહી વ્યાપી રહેલુ છે. તિલમાં તેલ રહ્યું છે. ચકમક પાષાણુ અને અરિણકામાં અગ્નિ વ્યાપી રહ્યા છે. તે કથાચિત્ ભેદ્યાભેદપણે વર્તે છે. તેમ આત્મામાં જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણા ભેદ્યાભેદપણે નયેની અપેક્ષાએ જાણવા, જીવદ્રવ્યમાં પર્યાયની અપેક્ષાએ ષટગુણહાનિ વૃદ્ધિ સભવે છે. ગુણના સહભાવિ પદ્મચમાં સમાવેશ થાય છે તેથી · દ્રવ્યાર્થિક’ અને પયાયાથિક એ એ નયની સિદ્ધિ થાય છે. જીવ દ્રવ્યમાં અનતછુપાય છે. જીવ દ્રવ્ય તે ઉપાદેય છે.
*
For Private And Personal Use Only