________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૧૭૫
તત્વ, આશ્રવતત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્વ, બંધતત્ત્વ, અને મેક્ષતત્તવ, તેમાં એક જીવતત્ત્વમાં વિરૂદ્ધ ધર્મ ઘટાવે છે. જીવદ્રવ્ય દ્રવ્યાર્થિક નય ની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે. જીવદ્રવ્યમાં પોતાના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની અપેક્ષાએ અસ્તિત્વ રહ્યું છે. અછવદ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ છવદ્રવ્યમાં નથી માટે જીવદ્રવ્યમાં જીવદ્રનું નાસ્તિકપણું રહ્યું છે. છવદ્રવ્ય ઉપાદેય છે. અછવદ્રવ્ય ઉપાદેય નથી. માટે
વદ્રવ્યમાં પિતાના સ્વરૂપનું ઉપાદેય અને પરની અપેક્ષાએ અનુપાદેયત્વ જાણવું. જીવદ્રવ્ય અભિલાય છે તેમજ અનભિલાષ્ટ્ર પણ છે જીવદ્રવ્ય ત્રણકાલમાં નિત્ય છે. “ગુણપર્યાયવત્ દ્રવ્યમ” ગુણપર્યાયવાળું હોય તે દ્રવ્ય જાણવું. “દ્રવ્યસ્ય નિયત્વાસકલકાલભાવિત્થાત્ એકરૂપ' દ્રવ્ય નિત્ય છે. ત્રણકાલમાં વર્તે છે. માટે એકરૂપ છે. પર્યાયનું લક્ષણ કહે છે.
पर्येति उत्पत्तिं विपत्तिच प्राप्नोति सपर्यायः જે ઉત્પત્તિ અને નાશ પામે છે. તેને પર્યાય કહે છે. કહ્યું છે કે
अनादि निधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणं, उन्मज्जति निमज्जति, जलकल्लोलवजले ॥ १॥
અનાદિ અનંત ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશસ્તિકાય, પગલાસ્તિકાય. જીવાસ્તિકાય અને ઉપચારથી કાલદ્રવ્ય છે. એ છ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. જેમ જલમાં કલ્લોલ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેમ દ્રવ્યમાં જાણવું તેમાં પર્યાયનું વિવેચન કરે છે.
पर्यायोद्विधा सहभावीच क्रमभावी सहभावी गुणः क्रममावीपर्यायः यथात्मनः सहभाविनः पर्याया विज्ञान व्यक्तिशक्त्यादयः १ क्रमभाविनः सुखदुःखहर्षशोकादयः पर्यायाः तस्माद्रव्य
For Private And Personal Use Only