________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૧૯૩
જડ વસ્તુઓની આશા છૂટે છે, જડ વસ્તુઓની આશા છૂટતાં અહં અને મમત્વનું મૂળ મળે છે. અને તેથી આશાઓના અનેક ભેદ ટળતાં સંકલ્પ વિકલ્પ સ્વયંમેવ ટળે છે, મનરૂપી પ્યાલામાં પ્રેમરૂપી મશાલા ભરવે. સારાંશકે, આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રેમરૂપી મશાલા મનરૂપી પ્યાલામાં મૂકીને જ્ઞાનરૂપી અ ગ્નિને તન લાઠીમાં સળગાવવી. પશ્ચાત્ શુદ્ધ અનુભવ અમૃતરસ રહેશે. તેને અવટાઇને પીતાં અનુભવ સુખની લાલી પ્રગટશે. શુદ્ધ સ્વરૂપાનુ ભવરૂપ પ્યાલા હું ભયજીવા અધ્યાત્મજ્ઞાન વડે પીવેા, આનંદઘનજી મહારાજ કહે છે કે-અનુભવ પ્યાલા પીના રની દુનિયાર્થી વિપરીત સ્થિતિ થાય છે. તેથી જે લેાકેા અન છે તે તમાસા દેખે છે. અને અનુભવી અનંત સુખમાં ક્ષણેક્ષણે ખેલે છે—
આવું શુદ્ધાત્મરમણુનું સુખ મૂકી જે જીવો દુનિયાની રૂદ્ધિના સકલ્પ કરે છે તેમણ પરિહરીને કાચને અંગીકાર કરે છે, માટે હું શિષ્ય તું હવે સમજ્યેા હઇશકે પરમાર્થ પરમાત્મ શક્તિચેના પ્રકાશ માટે જે કંઇ વિચાર ક્રિયા કરવી તે ચેાગ્ય છે, આાત્માના પ્રદેશેમાં રહેલા સુખને જેણે અનુભવ કર્યા છે તે ચુક્તિશતથી પણ બાહ્યસુખ માટે વિચાર સ'કલ્પના હામ કરશે નહિ, નિષ્કામ બુદ્ધિથી આત્મશક્તિયાને પ્રકાશ કરવા ધર્મધ્યાન અને શુકલ ધ્યાનનું શરણું ગ્રહેવું. હવે પ્રસંગને અનુસરી ધર્મ ધ્યાનનું સ્વરૂપ બતાવે છે.
સદાકાળ
धर्मध्यान गणांगसूत्रपाठ
धम्मझाणे चउविहे चउप्पडोयारे पं तं आणाविजए अवाविजए विवागविजए संठाणविजए धम्मस्तणं झाणस्त्र चत्तारि लरकणा पं तं आणारूइ निसग्गरुइ सुत्तरुइ उगाढरुइ धम्मस्सणं जाणस्स चत्तारि आलंबणा पं तं वायणा पडिपुछणा परियहणा अणुपेहा धम्मस्सणं झाणस्स चतारे अणुपेहाउ पं तं एगाणुप्पेहा आणच्चाणुप्पेहा अशरणाणुप्पेहा संसाराणुप्पेहा.
For Private And Personal Use Only