________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૨
શ્રી પરમાત્મ ખ્યાતિ:
परकी आशा सदा निराशा, ए हे जगजन पासा
ते काटनकुं करो अभ्यासा, लहो सदा सुखवासा ; आप. પરવસ્તુની આશામાં સદા નિરાશા છે. પર વસ્તુની આશા તેજ મેટામાં મેટો પાશ છે. માટે આશારૂપ પાશના નાશ કરવા હું ચેતન અભ્યાસ કરવા જોઇએ. હું ચેતન વિચાર કે, પરવસ્તુ થી ઝાંઝવાના જલની પેઠે કદી શાંતિ થઈ નથી અને થનાર નથી. જ્ઞાનરૂપ અમૃત રસ પીવે ચોગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂતરાં ઘેર ઘેર આશાથી ભટકે છે તેમ તું પણ પુદ્ગલ વસ્તુમાં સુખની આશાએ ભટકે છે. ત્યારે તારામાં અને ધૃતરામાં શે ક્રૂર. પુદ્ગલ વસ્તુની આશામાં કદી શાંતિ થઈ નથી અને થનાર નથી. જ્યારે ચેતન પાતાના શુદ્ધ નિરંજન અન્યામાધ સ્વરૂપને અનુભવ કરે છે ત્યારે તે અનુભવરૂપ અમૃતનુ ભોજન પામે છે. અને તેથી તેની ખુમારી ઉતરતી નથી. માટે ચેતન હવે તું શુદ્ધ રમણતારૂપ અમૃતનુ ભાજન કરીને અનંતાનંદનેા
ભાકતા થા.
આશારૂપી દાસીના જે પુત્ર બન્યા, તે જીવા જગના દાસ છે. અને આશારૂપ દાસીને જે વશ કરે છે એવા જીવા અનુભવ અમૃતની ચેાગ્યતાવાળા થાય છે. માટે આશાના અનેક વિકલ્પ સકલ્પના નાશકર, આશાના આવેશમાં જીવ અકૃત્ય કરે છે, અનેક પાપના વિચાર કરે છે; તેથી જન્મજરાનાં દુઃખ પામે છે. માટે હું ચૈતન આશાના વિચારેના વિકલ્પ સકલ્પ મનમાં કરીશ નહીં. જગમાં આશાના સમાન એક પણ મેટું દુ:ખ નથી. અનેક મનુષ્યા આશા ખાટી છે ખાટી છે એમ પાકારે છે પણ પણ આશાનું ખરૂ સ્વરૂપ જાણતા નથી. તેથી તે આશાથી દૂર નાસે છે તાપણ અંધ મનુષ્યની પેઠે શાના પાસમાંજ સાય છે. જ્યારે આત્માનુ સમ્યગજ્ઞાન થાય છે. ત્યારે આશાના ય કરી શકાય છે. આશાના અનેક ભેદ છે. પુદગલ વસ્તુઓના ભેદથી આશાના પણ અનેક ભેદ પડે છે. આત્માના સદ્ગુણી જાણતાં
For Private And Personal Use Only