________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
૧૭૦
શ્રી પરમાત્મ ખ્યાતિ:
"
પ્રદેશ છે, પ્રતિ પ્રદેશે અનત કર્મની વર્ગણાથી આત્મા મુક્ત થાય છે ત્યારે તે પરમાત્મા ' કહેવાય છે, અનતશક્તિને ભોક્તા અને છે, માટે પુદ્ગલ વસ્તુની આશાના સ`કલ્પ પરિહરી પરમાત્મસ્વરૂપની માટે સંકલ્પ વિકલ્પ રહિત થવું ચેાગ્ય છે. અન્ય ધર્મવાળાઓ પણ નિષ્કામ કૃત્ય કરવું ઈત્યાદિ ઉદ્દેશથી જિન વાણીના આશ્રય કરે છૅ. જગમાં ક્ષણીક જડ વસ્તુએ આત્માની નથી. ત્રણ કાલમાં કાઇની થઈ નથી અને થવાની નથી. જડ વસ્તુએના આકાશ જેટલા ઢગલા કરીએ તેપણ તેમાંથી આનદગુણ પ્રગટવાના નથી. આનંદગુણ આત્મામાં રહેલા છે. તેથી આત્માની શોધ કરતાં આનંદ પ્રગટે છે. ખાદ્ય વસ્તુએમાં ઇષ્ટપણાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ય વિવેક પ્રગટયે કહેવાતા નથી. વ્યવહાર સંબધથી તે વસ્તુઓના વ્યવહાર કરતાં પણ જ્ઞાની પુરૂષ તેમાં ધૃષ્ટબુદ્ધિ ધારણ કરતા નથી. અને જડ થસ્તુઓના સબંધમાં પ્રારબ્ધયેાગે આવતાં તેમાં અનીષ્ટબુદ્ધિ ધારણ કરતે નથી. તેથી જ્ઞાની પુરૂષ માયા સમુદ્રને તરી જાય છે. આશાતૃષ્ણાનેા છેદ કરે છે. જ્યારે માહ્ય વસ્તુમાં સુખ બુદ્ધિ અને દુઃખ બુદ્ધિ થતી નથી. ત્યારે આત્મા આશાતૃષ્ણાના નાશ કરી શકે છે. આશાતૃષ્ણાયેાગે ક્ષણિક વસ્તુઓની પ્રાપ્તિ માટે મનમાં દૃઢ સકલ્પ વા સંયમ કરવાં ચેાગ્ય નથી. બ્રહ્મસત્યં જગત્ મિથ્યા ’ બ્રહ્મ સત્ય છે. જગત્ મિથ્યા છે. અર્થાત્ જગના પદાા ક્ષણીક છે. આત્માના નથી. એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આત્માસ્વરૂપ સન્મુખ થતા જાય છે. અને આાશાના વિકલ્પે વિષ સમાન લાગે છે. આશાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. અને મુખથી ઉચ્ચારે છે કે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
आशा ओरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजे. भटकत द्वार द्वार लोकन के, कुकर आशा धारी, आतम अनुभव रसके रसिया, उतरे न कबहु खुमारी. आशा,
For Private And Personal Use Only
આશા.