________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
લેકે દુનિયાની ઈષ્ટ વસ્તુઓ સંબંધી સંકલ્પ કરવાનું કહે છે. તે જે કે પુષ્યાદિ સામગ્રી સદૂભાવની યોગ્યતા હોય તે તેને તે મળી શકે છે. પણ તેથી મનુષ્ય સંકલ્પ કરી ઈછેલી વસ્તુઓમાં બધાય છે. અને તેથી પરભવમાં તે વસ્તુની પ્રાપ્તિ હેતુભૂત શરીરઆદિ સામગ્રીથી બંધાય છે. તેથી તે “પરમાત્મસ્વરૂપસન્મુખ” થઈ શકતો નથી. કેટલાક તપસ્વીઓ, રાજ્ય, ચક્રવર્તિ આદિ નિયાણાં રૂપ દઢ સંકલ્પથી ઉત્તમ ફલ હારી ગયા. સ્ત્રી, પુત્ર, ધન, આદિનાં ક્ષણિક સુખના માટે જે જીવે, ધર્મ ક્રિયાઓ વા સંક૯૫ કરે છે તે પ્રાયઃ તેટલું પામે છે, પણ તેથી તેઓ શાશ્વત સુખ પામી શકતા નથી. ક્ષણિક વસ્તુઓથી પ્રાતિ માટે સંકલપ કર ચોગ્ય નથી. સત્પરૂ આત્માને પૂણનન્દ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. પુરૂષે સાંસારિક કાર્ય કરે છે પણ તેમાં આશા રાખતા નથી. સાંસારિક વસ્તુઓ ક્ષણિક છે તેમાં ચિતવૃત્તિથી સંકલ્પ કરવાની જરૂર નથી. સાંસારિક વસ્તુઓ કે જે શાતા વેદની યહેતુભૂત છે તે પુણ્યને મળે છે. પણ તેનું સુખ ક્ષણિક હે. વાથી તે તરફ આશાથી જેવું એગ્ય નથી. કેઈ મનુષ્ય દેવક પ્રાપ્તિ માટે અથાગ્ય તપશ્ચર્યા કરેતે દેવલોકમાં જઈ શકે પણ દેવકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પશ્ચાતુ અન્ય અવતાર ધારણ કરે પડે છે. એમ શ્રી તીર્થંકર ભગવાને કહે છે. તથા વેદમાં કહ્યું છે કે “ક્ષણે પુણ્ય મૃત્યુલોક વિશક્તિ ક્ષીણ પુણ્ય થતાં મનુષ્ય લોકમાં આવવું પડે છે માટે ભવ્ય એ સજ્જ કર્મથી મુક્ત થવા માટે જ સર્વ પ્રકારની ધમ કિયા કરવી જોઈએ. સાંસારિક આશાઓના સંકલ્પ કરવાથી ઉચ્ચ કેટી ઉપર ભવ્ય જીવ આવી શકતું નથી, સમકિત જીવને શુભેપગે પુણ્યાનું બધી પુણ્ય બંધાય છે. તેથી તે દેવલોકમાં જાય છે. ત્યાંથી મનુષ્ય ભવ પામી મુક્તિ જાય છે. પણ સમકિતી જીવને સાં. સારિક સુખની વાંછા રહેતી નથી. સકલ કર્મના ક્ષય માટે ગુણ સ્થાનકની એગ્યતા મેળવવા પ્રયત્ન કરે. આમાના અસંખ્ય
For Private And Personal Use Only