________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી પરમાત્મ જ્યોતિ: છે. આવી રીતે જ્ઞાની સદાકાળ આત્માને અખંડ આનંદ ભગવે છે, અને તેથી જ્ઞાનિનું મુખ પણ શાંત પ્રફુલ જણાય છે અને જ્ઞાનિ પુરૂષે ગિના સુખને જાણ શકતા નથી. વત:
कुमारी न यथा वेत्ति, मुखं दयितभोगजम्; न जानाति तथा लोको, योगिनां ज्ञानजं मुखं.
કુમારી છોકરી જેમ યુવાન સ્ત્રી પુરૂષ ગજ શાતા વેદનીય સુખને જાણે નહી, તેમ લોક ગયેના અન્તરમાં રહેલા સુખને જાણી શકતા નથી, ગિના હદયમાં ગગાના પ્રવાહની પેઠે અખંડ સુખની ધારા વહે છે. ગિની બાહ્યપ્રવૃત્તિ રાગછેષ વિનાની હોય છે. ચેગિના હૃદયમાં પરમાત્મા વિરાજે છે, ચેગિ બાહ્યરૂદ્ધિ માટે વિકલપ સંકલ્પ કરતા નથી, વિકલ્પ સંકલ્પ જેજે વસ્તુઓ સંબંધી થાય છે તે તે વસ્તુઓના નજીકમાં આત્મા આવી પડી છે, શુભ આચારોથી આત્મા દેવતાના ભવની પ્રાપ્તિ કરવા ધારે છે તે દેવતા પણ થઈ શકે છે, શુભ વિચારેથી પુણ્ય ગ્રહે છે અને અશુભ વિચારથી પાપ પણ રહે છે, જડ વરતની પ્રાપ્તિ માટે ઈષ્ટ સંક૯પ કરવાથી આત્માને તે વસ્તુની પ્રાપ્તિ થાય છે પણ તેનાથી બંધાય છે, માટે જડ વસ્તુને ઈષ્ટ જાણે તે સંબંધી સંકલ્પ કરે યુક્ત નથી.
પ્રશ્ન–હે સશુરૂ મહારાજ, આપને વંદન કરીને પ્રશ્ન કરૂ છું. કેટલાક આ દુનિયામાં ઈષ્ટ માનેલી વસ્તુઓની પ્રાપ્તિ માટે સંક૯૫ કરવા બતાવે છે. જેને સુવર્ણની ઈચ્છા હોય તે સુવર્ણને સંકલ્પ કરે. જેને સ્ત્રીની ઈચ્છા હોય તે સ્ત્રી પ્રાપ્ત કરવા દઢ સં. ક૯૫ કરે. જેને પુત્ર, વા ધનની ઈચ્છા હોય તે પુત્ર વા ધનના સંકલ્પ કરે. આપશ્રી તે એવી વસ્તુઓ સંબધી સંકલ્પ કરવાને નિષેધ કરે છે તેનું કેમ ?
ઉત્તર–હે ભવ્ય શિષ્ય, સમાધાન થઈને શ્રવણ કર, જે
For Private And Personal Use Only