________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૧૬૭
:
ત્ર્યણુકક'ધ કહેવાય છે, એમ સખ્યાતા પરમાણુ ભેગા થાય છે ત્યારે ‘સંખ્ય તાણુકસ્ક ધ કહેવાય છે. અસંખ્યાત પરમાણુ ભેગા થાય છે, ત્યારે અસંખ્યાતાણુક કધ' પર્યાય કહેવાય છે, અ નંત પરમાણુ ભેગા મળી લેવાય છે ત્યારે અનત પરમાણુ સ્કંધ પર્યાય' કહેવાય છે, પુલકાની કર્મત્રગણાઓ તથા શરીરશ અનેલાં છે અને તે પાછાં વિખરી જાય છે; વસ્તુતઃ જોતાં આત્માના શુદ્ધ સ્વરૂપમાં પુલના જેવું મળવા વિખરવાપણું તથા લેપાવાપણું નથી, એમ જ્ઞાનદષ્ટિથી શુદ્ધ સ્વરૂપમાં લીન થએલે જ્ઞાની માહિદ્ધ પરિણિતમાં લેપાતા નથી, પુગ્ગલ સ્કધ લેપાય છે. પશુ પુલના જડ સ્ક ંધથી શી રીતે હું શુદ્ધ આત્મા લેપાઉ, જેમ આકાશ અ*જનથી લેપાતું નથી તેમ હું જડથી લેપાઉ નહીં એમ વિચારતા જ્ઞાની કર્મથી લેપાતેા નથી. જ્ઞાની શુદ્ધાત્મરમણુ તારૂપ ક્રિયા કરતા છતા અનંત કર્મની નિર્જરા કરે છે, જ્ઞાનીને ક્રિયા બંધન માટે થતી નથી. આત્મજ્ઞાની ક્રિયા કરતા નથી તે પણ સહજ ઉપયોગ વડે લેપાતા નથી અને, ક્રિયા કરનાર પણ તપપ શ્રુતથી મÀન્મત થએલ નિદા વગેરે પરભાવથી લેપાય છે, તે કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૉ. तपः नादिना मत्तः क्रियावानपि लिप्यतेः भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥ १ ॥
તપ: શ્રુતામિત્ત પ્રતિક્રમ, પ્રતિલેખના વિગેરે ક્રિયા કરનાર સાધ્ય શૂન્ય ઉપયાગી રાગદ્વેષયાગે લેપાય છે, અને તપજપ પ્રતિલેખના પ્રતિક્રમણ વિગેરે ખાદ્યક્રિયાને ન કરનાર એવે ભાવનાજ્ઞાન સપન્નજ્ઞાની મુનિ લેપાતેા નથી. કારણકે, લેખવાનું મનમાં ઉડતા રાગદ્વેષના કલ્ટલેથી છે, તે કલૈલાના નાશ થવાથી મન નિર્મલ થાય છે, તેથી જ્ઞાની અધતે નથી નિર્મલ પરભા રહિત અદ્વૈ તરૂપ આત્મા જ્ઞાનીને ભાસે છે, પાયાથક નયથી આત્માના અનેક ભેદ છે તે પણ દ્રવ્યાર્થિક નયથી જોતાં એકરૂપ આત્મા
For Private And Personal Use Only