________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
શ્રી પરમાત્મ જ્યોતિઃ
જજ્ઞેશ. दारुयंत्रस्थपाञ्चाली, नृत्यतुल्याः प्रवृत्तयः योगिनां नैव बाधा, ज्ञानिनो लोकवर्तिनः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાકડાની પૂતળીયાના નૃત્ય જેવી લેાકમાં રહેતા એવા જ્ઞાનવાળા ચાગિયાની પ્રવૃત્તિયેા, ખાવા, પીવા, ગમનાર્દિકની કમની આધાને માટે થતી નથી, જલથી જેમ કમલ ન્યારૂ રહે છે.તેમ જ્ઞાની અન્તરથી ન્યારા રહે છે, તેથી તે રાગદ્વેષથી ખધાતા નથી જ્ઞાનયેગી સ્વસ્વરૂપમાં સ્થાપયેાગે રમણ કરે છે; અન્તરનેા આનદ ભેગવે છે. કર્મના વિપાકા ભોગવે છે, જ્ઞાનદષ્ટિથી શાતા અને અશાતાના ઉદયમાં આવેલા વિપાકે જાણે છે, તેને ભાગવે છે; છતાં અન્તરથી ભિન્ન દશા થવાથી કર્મ ખધન કરતા નથી. કહ્યું છે કે.
જાજ. संसारे निवसन् स्वार्थ, सज्जः कज्जलवेश्मनि लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥ १ ॥ लिप्यते पुद्गलस्कंधो, न लिप्ये पुद्गलैरहम् चित्रव्योमाञ्जनेनेव, ध्यायन्निति न लिप्यते ॥ २ ॥
સ્વાર્થમાં સજ્જ એવા સકલ લેાક સંસારમાં રાગદ્વેષરૂપ કાજલના ઘરમાં લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધ આત્મા ચેોગી રાગદ્વેષથી લેપાતા નથી, કારણકે તેને જડ વસ્તુમાં ઈષ્ટપણું ભાસતું નથી, તેથી રાગ થતા નથી. તેમ અનિષ્ટપણું જડમાં ભાસતું નથી તેથી તેને દ્વેષ થતા નથી, રાગદ્વેષ રહિત સકલ પ્રવૃત્તિ જ્ઞાનિની સસારમાં ગુણસ્થાનક સ્થિતિ પ્રમાણે થયા કરે છે, વિચારતાં જણાશે કે આત્મા નિરાકાર છે. તેથી તે સત્તાએ સિદ્ધ સમાન છે, નિશ્ચયનથી આત્મા લેપાતા હોય તે કદી નિર્લેપ થાય નહીં, શુદ્ધનિશ્ચયનયથી એક પરમાણુ સાથે ખીજો પરમાણુ ભળે છે, ત્યારે ચણુક કહેવાય છે, ત્રણ પરમાણુ ભેગા થાય છે, ત્યારે
For Private And Personal Use Only