________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૬૫ શુદ્ધાત્મ સ્વરૂપમાં કર્મ સકની ઉપાધિને આરોપ થાય છે. જા. પાનની સરકાર અને રશિયન સરકારની સેના પરસ્પર લી. તેમાં જાપાનસેના જ્ય પામીતે એમ કહેવાયું કે જાપાન સરકાર જીતી અને રૂશીયન સેના હારવાથી એમ કહેવાયું કે રૂશિયન સરકાર હારી. બે રાજ્યના રાજાઓ પરસ્પર લડયા નથી તે પણ સેનાના જય પરાજયથી તેને આપ તેના સ્વામિઓમાં થયે. વસ્તુ ગત્યા તે આરોપ સરકારમાં ઘટતું નથી. તેમ કર્મલ્કથી બનેલી, ગતિ, શરીર, દુઃખાદિને આપ આત્મામાં કરે તે પણ અવિવેક છે. અર્થાત્ અશુદ્ધ આત્માથી રહીત એવા શુદ્ધ આત્મામાં કર્મને ઉપચાર ઘટતો નથી. રસ્તામાં માણસે ચોરોથી લુંટાયાં ત્યારે લેકે કહે છે કે અમુક વાટ લુંટાણી, તે ઉપચાર જેમ જૂઠો છે, તેમ શુદ્ધાત્મમાં કર્મને વ્યવહાર કરે તે પણ અસત્ય છે. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધાત્મસ્વરૂપ પિતાનું સ્વરૂપ કદી તજતું નથી આવી રીતે ચેગિ પુરૂષ રવસ્વરૂપ સમજી તેમાં લીન રહે છે. પિતાના સ્વરૂપમાં લીન થએલા વેગિ રાગદ્વેષની પરિણતિથી દૂર રહે છે. ભૂતકાલીન બાંધેલાં નિકાચીત કર્મરૂપ પ્રારબ્ધ - ગવે છે, છતાં તેમાં લેપાતા નથી. જેમ શંખ પંચવણની કૃતિકા ભક્ષણ કરે છે પણ પતે ઉજવલ રહે છે. તેમ શુદ્ધાત્મસ્વરૂપ જ્ઞાતાઓ કર્મના વિપાકને ભગવે છે, છતાં રાગદ્વેષના અભાવે અન્તરથી શુદ્ધ પરિણતિયેગે ઉજવલ રહે છે, મિથ્યાત્વ અને રાગદ્વેષ ગે બંધાતાં નવીન કમાનો જ્ઞાની પુરૂષ સમ્યાન ધ્યાનથી નાશ કરે છે. મિથ્યાત્વ અને રાગદ્વેષના અભાવે તે તે સંબંધી કર્મ બંધાતાં નથી. પ્રારબ્ધગે ખાય છે, પીયે છે, વિચરે છે પણ સંવરમાં સ્થિર રહેવાથી ગિઓ અન્તરથી
ન્યારા રહી શુદ્ધાત્મસ્વરૂપરૂપ અમૃતના ભેગી બને છે. ગિચેની શરીરાદિકની પ્રવૃત્તિ કર્મયોગે વિચિત્ર હોય છે, છતાં અન્તરમાં નિર્મલ: જલ સમાન હોય છે. એગિજ્ઞાનિયેની શરીરાદિક ચેષ્ટાથી તેમને કંઈ બાધ પણ થતું નથી, તે કહે છે. ચત્તર
For Private And Personal Use Only