________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
શ્રી પરમાત્મ તિઃ સંપૂર્ણ શબ્દ બ્રહ્મને જાણ મુનિરાજ શાસ્ત્રદષ્ટિથી સ્વ એટલે પોતાની મેળવે જાણવા એવું પરબ્રહ્મ અનુભવથી જાણે છે. શબ્દબ્રહ્મનું જ્ઞાન કરીને પરબ્રહ્મને અનુભવથી સાક્ષાત્કાર કરવું જોઈએ. પરંબ્રહ્મને સાક્ષાત્ અનુભવ કરવા માટે અધ્યાત્મ શાસ્ત્રરૂપ શબ્દબ્રહ્મને સદગુરૂગમથી જાણવું જોઈએ. શબ્દ બ્રહ્મ થી પરમબ્રહ્મ જણાય છે. પરમબ્રહ્મને ભેગ અનુભવથી થાય છે. માટે સદાકાળ આત્મધ્યાનમાં રમણતા કરવી. પોતાનું સ્વરૂપ પોતાના જ્ઞાનથી જણાય એમાં અન્યની કશી જરૂર નથી. પિતાના સ્વરૂપને સાક્ષાત્કાર અનુભવ જ્ઞાનથી થાય છે. માટે પ્રથમ શાસ્ત્ર જ્ઞાન દ્વારા અન્તરમાં ઉતરવું જોઈએ, આત્મસ્વભાવ રમણતા તેજ “સ્વસમય સ્થિતિ છે એમ ઉપાધ્યાય જણાવે છે. અધ્યાત્મ પનિષદમાં.
વા. ये पर्यायेषु निरता स्तेह्यन्य समय स्थिताः आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥१॥
જે પર્યમાં આસકત છે તે પરસમયસ્થિતિવંત છે, જે ભબે આત્મ સ્વભાવમાં રમણતા કરનારા છે તે સમય સ્થિતિ વાળા જાણવા, તે સંબંધી શ્રી આનંદઘનજી પણ કહે છે કે
अरनाथ स्तवनम्. धर्म परम अरनाथनो, किम जाणु भगवंतरे। स्व पर समय समजाविये, माहिमावंत महंतरे. धर्म. १ शुद्धातम अनुभव सदा, स्त्र समय एह विलासरे परवडी छांयडी जेह पडे, ते पर समय निवासरे. धर्म. २ तारा नक्षत्र ग्रह चंदनी, ज्योति दिनेश मझाररे दर्शन ज्ञान चरण थकी, शक्ति निजातम धाररे. धर्म, ३ भारी पीलो चीकणो, कनक अनेक तरंगरे; पर्यायदृष्टिः न दीजीए, एकज कनक अभंगरे. धर्म. ४
For Private And Personal Use Only