________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
-
શ્રી પરમાત્મ તિ: ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैवार्यते नोपमेयं प्रियाश्लेषै, नापि तचन्दनद्रवैः ॥ २॥
પરવશ એવું સર્વ દુઃખ છે. અને આત્મવશ થવું સર્વસુખ છે. એમ સમાસથી સુખ દુઃખનું લક્ષણ જાણવું, સર્વ પ્રકારના પુગલના સ્કછે આમાથી પર છે. પુદગલ સ્કૉના પરવશમાં અર્થાત્ તેના સંબંધમાં અપણને મમતાથી રહેવું તે દુઃખ છે. અહેવ અને મમત્વપરિણામથી પુદગલ સ્કમાં સંબંધવાળા થવાથી તેને ત્રણ કાલમાં સુખ થયું નથી અને થવાનું નથી. અને પુદ્ગલસ્કંધ પરવશતાથી કેઈને ત્રણકાલમાં સત્ય સુખ થયું નથી. આત્મા અનાદિકાળથી રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ યેગે પુગલવશ થઈને અનંતગણુ દુઃખ પામ્યું. તે પણ હજી પરવશતાની બેડીને તેડતે નથી. જેટલી વિભાગવશા તેટલું પરવશપણું છે અને જે જે અંશે પરવશપણું તે તે અંશે દુઃખ છે, રાગદ્વેષરૂપ ભાવકર્મ અને અષ્ટકમરૂપ દ્રવ્યકર્મના વશમાં પડેલ જીવ વસ્તુતઃ પરવશજ છે, વ્યકર્મ ને ભાવકર્મના વશમાં પડેલા જીવ પિતાને સ્વતંત્ર અજ્ઞાનથી માને છે પણ વસ્તુતઃ તે પરવ. શજ છે, જે જીવે પરવશતાની બેમાં પડેલા છે. અને પોતાને ઉદ્ધતપણાથી સ્વતંત્ર માને છે તે જીવે આત્માનું અનંતું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. જે જે અંશે રાગદ્વેશને ઉપશમાદિભાવ થાય છે તે તે અંશે પરવશ પણું ટળે છે. અને તે તે અંશે પરવશપણું ટાળે છે. અને તે તે અંશે સ્વવશપણું પ્રકાશે છે, કર્મનાયેગે જીવ પરવશ થઈને આધિવ્યાધિ અને ઉપાધિનાં દુખે ભગવે છે, પણ જ્યારે આત્મા એમ વિચારે છે કે–જે હુ મેહ દશાને વારૂ તે સ્વવશ થાઉ, મારામાં મહદશા વારવાની શક્તિ છે. અનંત તીર્થંકરએ મહદશાને વારી સ્વતંત્રપણું મેળવ્યું છે. તેવી મારામાં શક્તિ છે. જેમ જેમ વિલાસથી હું આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કરું છું તેમ તેમ હું પરવશતાની બેને તેડું છું. પરવશતાની બે અજ્ઞાનથી મેં પ્રાપ્ત કરી છે અને તે પર
For Private And Personal Use Only