________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: રહે એ સ્વાભાવિક છે. જ્યારે પેગની સિદ્ધિ થાય છે ત્યારે જ્ઞાનાગિને બાહ્યમાં દુઃખ લાગે છે અને અન્તરમાં સત્ય સુખ લાગે છે તેથી સિદ્ધગિયે સદાકાળ અન્તરમાં રમણતા કરે છે. બાહ્ય વિષયમાં સુખ બુદ્ધિને સર્વથા ભ્રમ ટળી જવાથી બાહ્ય વિષયમાં ઇન્દ્રિયે દ્વારા મનથી પ્રવૃત્તિ કરવી એ કૃત્ય તેમને ગમતું નથી. અન્તરમાં સત્ય સુખને અનુભવ કરી રહેલા શ્રુતજ્ઞાની
ગિરાજ બાહ્ય વિષયમાં રાગદ્વેષ વૃત્તિ રહિત છે અને તેમજ બાહ્ય વિષયમાં દુઃખજ જાણે છે એવા સિદ્ધગિને શરીર ઉપર મમતા રહેતી નથી. આત્મસુખરૂપ સ્વયંભુરમણ સમુદ્રમાં સદા કાળ ઝીલ્યા કરે છે. આત્મજ્ઞાનિ પુરૂષનું જ્ઞાન અને સુખ ભિન્ન હોય છે તે જણાવે છે.
प्रकाशशक्त्यायद्रूप मात्मनो ज्ञानमुच्यते सुखं स्वरूपविश्रान्ति शक्त्या वाच्यं तदेवतु ॥ १॥
પ્રકાશ શક્તિ વડે આત્માનું જે રૂપ છે તેને જ્ઞાન કહે છે. અને આત્મસ્વરૂપમાં વિશ્રાન્તિ ( રમણતા) રૂપ સુખ સમજવું. આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી આત્મસુખને અનુભવ પ્રગટે છે. મન વચ અને કાયાના એગોની ચંચળતા દૂર કરી આત્મગુણમાં રમણતા કરવાથી સજ્જનેને આત્મસુખને અનુભવ થશે. સર્વ અને ત્રણ કાલમાં સ્વસ્વરૂપ વિશ્રાન્તિથી સુખ છે. ત્રણ ગની ચંચળતાથી આત્મસુખને ભંગ થતું નથી. બાહ્ય અશાતા વેદની યના સંગમાં પણ સ્વસ્વરૂપ વિશ્રાન્તિ કસ્વાવાળા આત્મસુખની લીલામાં સદાકાળ મગ્ન રહે છે. બાહ્ય દુઃખમાં તેવા પુરૂષે તમચા બનતા નથી. હવે સુખ દુઃખનું ઉપાધ્યાયજી સંક્ષેપમાં લક્ષણ
જણાવે છે.
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् एतदुक्तं समासेन, लक्षणं सुख दुःखयोः ॥ १॥
For Private And Personal Use Only