________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
-
~
~
~
-~
~
-~
શ્રી પરમાત્મ જ્યોતિઃ આત્મજ્ઞાનમાં મગ્ન થએલ મુનિ પુદ્ગલ જાળ વિભ્રમને મહેન્દ્ર જાળવતુ જાણે છે તેથી ત્યાં મુનિ રાગી થતું નથી. આ ત્મજ્ઞાનમાં રતિ પામેલે મુનિરાજ આત્મજ્ઞાનામૃતમાં જ મગ્ન રહે છે તે જણાવે છે. “અધ્યાત્મપનિષ”
आस्वादिता सुमधुरा येन ज्ञानरतिः सुधा न लगत्येव तच्चेतो विषयेषु विषेष्विव ॥ १ ॥
જેણે જ્ઞાનામૃતનું આસ્વાદન કર્યું છે તેનું વિષેને વિષે જેમ તેમ વિષમાં મન લાગતું નથી. અર્થાત વિષમાં જરા માત્ર પણ રૂચિ થતી નથી. તેજ ઉપનિષમાં કહે છે કે, विषयान् साधकः पूर्व मनिष्टत्वधियात्यनेत् न सजेन च गृह्णीयात् सिद्धो विन्द्यात् स तत्त्वतः ॥१॥
આત્મજ્ઞાન દ્વારા પરમાત્મસ્વરૂપ સાધકભવ્યજીવ પ્રથમાવ સ્થામાં અનિષ્ટપણુની બુદ્ધિથી વિષયોને ત્યાગ કરે છે. પ્રથમવસ્થામાં વિશ્વમાં અનિષ્ટપણું ભાસે છે. પણ આત્મજ્ઞાનની પરિપકવ અવસ્થા થાય છે ત્યારે તે વિષને ત્યાગ પણ કરતું નથી તેમ વિષયેને ગ્રહતો પણ નથી. એવી આત્મજ્ઞાન સિદ્ધ પુરૂષની દશા છે. તે સંબંધી આગળ જણાવે છે.
જ. योगारंभदशास्थस्य दुःखमन्तर्बहिः सुखम् सुखमन्तर्बहिर्दुखं सिद्ध योगस्पतु ध्रुवम् ॥ १ ॥
પ્રથમ ગારંભ દશામાં પ્રવેશ કરેલા ભવ્ય જીવને અન્ત૨માં દુઃખ અને બહિરમાં સુખ લાગે છે. કારણ કે તેણે બાહ્યમાં સુખને અધ્યાસ માને તે હજી નાશ પામ્યું નથી. અન્તરમાં ઉતરતાં પ્રથમ ગારંભીને સુખ લાગતું નથી જેમ કઈ કૃપ ખેદ હોય ત્યારે ખોદતાં પ્રથમ તે દુઃખ થાય છે પણ જળ નીકળતાં જલપાનથી તૃષાને નાશ થતાં શાંતિ મળે છે. તેમ આત્મગના પ્રથમ અભ્યાસમાં બાહ્ય વિષમાં સુખની બુદ્ધિ
For Private And Personal Use Only