________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૧૪૩
ઉત્તર-જે લોકો ગૃહસ્થવેષીને ચારિત્રધારક ગુરૂ માને છે તે લેાકેા પિસ્તાલીશ આગમ. ચૂર્ણિ, ભાષ્ય, વૃત્તિ, ટીકા, નિયુક્તિ પરંપરા, અનુભવ વગેરેના ઉથ્થાપક જાણવા. જંગમ તીર્થરૂપ ગુરૂ મહારાજના ઉચ્છેદ કરતાં જિનશાસનના તે લેાકેા ઘાતક ખને છે. પ્રશ્ન-સાધુના વેષ વિના કેાઈ ઘરખારીને કૈવલજ્ઞાન ઉત્પન્ન થયુ હોય તે તેને વદાય કે નહીં.
ઉત્તર—હૈ ભભ્ય ભરતરાજાને આરી ભુવનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ આવ્યા. પણ વાંધા નહિ. સાધુના વેષ આપીને દેવતાઓએ વંદન કર્યું, તે વિચારી જોશે. ‘ગૃહસ્થ શ્રા વક ' ને તે લસ્ક્રુડા ગડ્ડિયા' કહ્યા છે. અસયતિ ગૃહસ્થને ચારિત્રની અપેક્ષાએ ગુરૂ માનનાર લેાઢાની નાવમાં બેઠેલે જાણવા.
'
વળી જે ગૃહસ્થગુરૂ પોતે જ ઉત્સૂત્ર ભાષી હાય. પરપરા ગમના લાપનાર હોય તથા પેાતાના માથે ગુરૂ ન હાય તે બીજાના ગુરૂ શી રીતે થઇ શકે, જૈસિદ્ધાંતાને મતિ કલ્પનાએ વાંચીને તેના કિચિત્ કલ્પના પ્રમાણે સાર પામીને પેાતાને મનાવવા પૂજાવવા ગુરૂ બની બેસે તેવે ગૃહસ્થ ગુરૂ અનીને પેતે ખુઅે છે અને બીજાને ખુડાડે છે. ઘરખારી છકાયનેા સદાકાળ આરભ કરે છે પરિગ્રહમાં સદાકાળ લીન રહે છે. પુત્ર, પુત્રી સ્ત્રીમાં આસક્ત રહે છે. વ્યાપાર ધંધા કરે છે. એવા ગૃહસ્થને સર્વ થકી વિરતિપણું હાતુ નથી. તે કર્મગ્રંથ જોવાથી માલુમ પડશે. તથા પન્નવા ઉત્તરાધ્યયન સૂત્ર જોવાથી માલુમ પડશે. શ્રાવકને સાધુનું અંતર સર્જપ અને મેરૂ પર્વત જેટલુ' છે. ભગવતી સૂત્રમાં પચપ્રકારના નિગ્રંથ કહ્યા છે. અકુશ ૧ કુશીલ ૨ પુલાક ૩ નિગ્રંથ ૪ સ્નાતક ૫ હાલ અકુશ અને કુશીલ એ એ પ્રકારના નિર્ગથ કહ્યા છે. અને તે હાલ વર્તે છે. કુશ અને કુશીલ નિગ્રન્થ શુરૂ તરીકે એકવીશ હજાર વર્ષ પર્યંત વર્તશે. શ્રી વીર ભગવાનનું શાસન દુષ્પસહસૂરિપયંત વર્તશે માટે સભ્ય અને ભવભીરૂ જીવ હશે તે જિનાગમની શ્રદ્ધા કરી સત્ય
6
"
For Private And Personal Use Only