________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જોતિઃ
૧૩૦ જીવઅરૂપી છે. અરૂપી એ જીવ કેઈને બના બનતું નથી. માટે જીવ “અજ' કહેવાય છે.
આત્મા” કે જે પર્યાયની શુદ્ધિથી પરમાત્મા કહેવાય છે તે “સનાતન” છે. જે “અજ” હોય છે તે “સનાતન” હેય છે. જે “અજ” હાય નહીં તે “સનાતન” હોય નહીં. “આત્મા શંભુ છે. સુખવડે જે થાય તેને શંભુ કહે છે. આત્મા અનાદિ અનંત શંભુ છે. કલ્યાણમય છે. જ્ઞાનદર્શન ચારિત્રવીર્યની પ્રગટતા પિતાની મેળે પિતે કરે છે. માટે “આત્મા સ્વયંભુ” કહેવાય છે. આત્માના અનંત ગુણેને આત્મા પોતે જ ઉત્પન્ન કરે છે. અનાદિકાળથી આત્મા પોતાના પર્યાયથી સમયે સમયે થાય છે અશુદ્ધ હોય છે ત્યાં સુધી “અશુદ્ધ પર્યાયથી ” તે ઉત્પન્ન થાય છે. અને ષકારક જયારે પોતાના સ્વરૂપમાં ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિકભાવે પરિણમે છે. ત્યારે આત્મા તે તે ભાવે “સ્વયંભુ” કહેવાય છે. ક્ષાયિકભાવે “સ્વયંભુ’ થયા બાદ “સાદિ અનન્ત” મા અંગે “સ્વયંભુ પણું રહે છે. “જ્ઞાયિકભાવના સ્વયંભુ” એવા જિનેશ્વર ભગવાન સદાકાળ જય કરો. પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ એવું જિનેશ્વરપણું સિદ્ધ પરમાત્માઓને “સંપૂર્ણ વ્યક્ત ” પણે વર્તે છે. અને એવું જિનેશ્વરપણું સંસારી જેમાં ગુણઠાણની અપેક્ષાએ ઉપશમાદિભવે કથંચિત્ વ્યક્ત અને દયિકભાવની અપેક્ષાઓ • અવ્યક્ત” એવું વર્તે છે. પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ જિનેશ્વરપણું પામી અનંત જ સિદ્ધબુદ્ધ થયા. થાય છે અને થશે. એવું જિનેશ્વરપણું સદાકાળ પ્રાપ્ત કરવા ગાઉ છું. અને તેમાં લીન થાઉ એવું જિનેશ્વરપણું સર્વ જીવો પ્રાપ્ત કરે. અને અને તાનન્દના ભક્તા બને. ઈતિ “પ્રથમ લેકાર્યઃ ”
द्वितीय श्लोक. निसं विज्ञान मानन्दं,ब्रह्म यत्र प्रतिष्टितं शुद्धबुद्ध स्वभावाय नमस्तस्मै परात्मने
For Private And Personal Use Only