________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો પરમાત્મ જીત:
૧૩૭ - લોકમાં તાવ વિગેરેથી પીડીત થએલા નિદ્રાલે છે. ત્યારે કેઈ નિદ્રા લેનારને જગાડવા જાય છે તે પાસે રહેલા લોકો કહે છે કે હે ભાઈ તું તેને ઉંઘવા દે, હવે જરા તેને સુખ થયું છે સુતેલા માણસને ઉંઘમાં બાઘની કોઈપણ ઈન્દ્રિયેથી સુખ તે વખતે હેતું નથી તે પણ સુખી હોય છે તે પ્રમાણે સિદ્ધ પરમાત્માએ પણ ઈન્દ્રિય વિના સહજ અનન્ત સુખ સમયે સમયે ભગવે છે.
અનન્તજ્ઞાનમયસિદ્ધપરમાત્માઓમાં ઈન્દ્રિયેના Àતસમુલ્ય ભેગ વિના પણ સમયે સમયે અનન્ત સુખ વર્તે છે. એગિન રાજ મહામાને આત્માનના બેધરૂપ અમૃતથી સુખ થાય છે. અને તે ભેગી કહે છે કે “ આત્મજ્ઞાનામૃત” હું પીવું છું. તથા કઈ મુનિ બાહ્ય ઇન્દ્રિયના વિષયથી વિરક્ત એવા સંતોષ પામીને ધ્યાન કરે છે ત્યારે તેને કઈ પુછે કે તમે કેવા છો ? ત્યારે મુનિરાજ કહે છે કે હું સુખી છું. મુનિરાજને તે વખતે સ્પર્શેન્દ્રિયનું સુખ નથી તેમજ જીહા થકી ભોજનનું સુખ નથી. તેમજ નાસિકાથી ગંધ ગ્રહણ જ સુખ નથી. તેમજ ચક્ષુ તથા છેતેન્દ્રિય જન્ય સુખ તે પ્રસંગે નથી. મનના વિકલ્પ સંકલ્પ જન્ય સુખ પણ નથી. તે પણ ઇન્દ્રિયથકી ભિન્ન આત્મિકખનો અનુભવ મુનિરાજ કરી શકે છે, તે પ્રમાણે સિદ્ધ પરમાત્માઓ પણ ઇન્દ્રિયે વિના આત્માના અનંત સુખને ભેગ પિ તાની મેળે કરે છે. મુનિરાજને થતું સુખ તેને અનુભવ મુનિરાજને હોય છે. બીજાઓને મુનિરાજના આત્મસુખને અનુભવ થતું નથી. તે પ્રમાણે સિદ્ધ પરમાત્માઓને અનંત સુખ છે તે તેઓ જ જાણે છે ભગવે છે. વાણીથી પૂર્ણ સુખનું વર્ણન થઈ શકતું નથી. જ્ઞાનહીન મનુષ્ય સિદ્ધ સુખ કહેવાને સમર્થ થત નથી. એ પ્રમાણે સિદ્ધ પરમાત્માઓને ઈન્દ્રિયો અને ક્રિયા વિના પણ નિષ્કિયાવસ્થામાં સહજ શુદ્ધાન્ત સુખ સમયે સમયે પ્રગટે છે. નિરંજન એવા શુદ્ધ ભગવાનનું વર્ણન કર્યું. હવે જિન સિદ્ધ
For Private And Personal Use Only