________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી પરમાત્મ જાતિ: इत्युच्यते तस्य न तत्र किश्चिच्छ्रोतः सुखं नापि क्रिया निरीक्ष्यते तथापि सुप्तस्य नरस्य सौख्यं, वाच्यं यथास्याद् भुवितद्वदेव ॥५॥ जाग्रत्सु सिद्धेपु सदैव सौख्यं, विनान्द्रयद्वैतसमुत्थभागम् यदादि योगी निजकात्मबोधा मृतं पिबन्नस्मि सुखीति मन्त॥६॥ तथा च कोऽपीह मुनिर्यथोक्तः सन्तुष्टिपुष्टो विजितेन्द्रियार्थः अन्येन पुंसा परिपृच्छयते चेत् त्वंकीदृशोऽसीति सुखीसजल्पेत् ॥७॥ तस्मिन् क्षणेतस्य न कोऽपि वस्तुनः स्पर्शः सतोनैव च भुक्ति युक्तिः गन्ध ग्रहो नो नचक्छुतीतदा नपाणिपादादिभवा क्रियापिच ।।८।। तथापि सन्तोषतयाहमस्मि मुखीति भूयः प्रतिगद्यतेऽतः तज्ज्ञान सौख्यं हि स एव वेत्ति न ज्ञानहीनो गदितुं समर्थः ॥२॥ इत्थंहि सिद्धेषु विनेन्द्रियार्थे स्तथाक्रियाभिः सुखमस्त्यनन्तम् त एव तत्सौख्यभरं विदन्त्यपि ज्ञानी न शक्तो वदितुंयतोऽसमम्॥१०॥
જગતમાં સુધા અને જલ પિપાસાથી વિમુક્ત તૃપ્ત આ ત્માને તૃમિ કાલ નથી. તેમજ જિતેન્દ્રિય સંતુષ્ટ ચેગિને કંઈપણ ગ્રહણ કરવામાં વાંછા હોતી નથી. તે પ્રમાણે ક્ષાયિકભાવે સંપૂર્ણ સુખના ભક્તા સિદ્ધને કઈ પણ પ્રકારના પદાર્થની વાંછા હતી નથી. વાંછા હોય છે ત્યાં ન્યૂનતા હોય છે. સિદ્ધ પરમાત્માને વાંછા નથી માટે તે પરિપૂર્ણ છે. સહજ સુખથી પરિપૂર્ણ થએલા એને જડવતુની વાંછા હતી નથી. તથા પરિપૂર્ણ પાત્રમાં જેમ અન્ય વરતુ માતી નથી. તેમ સિદ્ધ પરમાત્મા પણ પરિપૂર્ણ સુખ વાળા હેવાથી જડ સુખની જરૂર નથી. વળી જડ સુખ તે સુખજ નથી. ભ્રાનિત છે, અનંત સુખથી પરિપૂર્ણ સિદ્ધ પરમાત્માઓને સદાકાળ નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માઓ જરામાત્રપણ કર્મ ગ્રહણ કરી શકતા નથી. તથા સિદ્ધપરમાત્માઓમાં વેદનીય કર્મના ક્ષયથી સુખ ઉત્પન્ન થયું હોય છે. માટે સિદ્ધ પરમાત્માના સુ. ખમાં કહેતું નથી. કર્મના નાશથીજ અનંત સુખ ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only