________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૧૩૫
:
ખીજા ધ્યાવે નહીં એવા એકાંત નથી. શુકલધ્યાનના અંતે માષ્ટકના નાશ કરીને લેાકાંત સિદ્ધક્ષેત્રમાં પરમાત્માએ સમયે સમયે અનંત સુખના ભાગ કરે છે. મન, વાણી, અને કાયાના અને કમને સર્વથા પ્રકારે નાશ થવાથી ‘ સિદ્ધપરમાત્મા નિરજન” કહેવાય છે. કમરૂપ અજનને ટાલ જવાથી સિદ્ધ પરમાત્મા નિમલ સ્ફટિકની પેડે શાલે છે. પાંચ ઇન્દ્રિયા અને મનના નાશ થવાથી સહજ અન`ત સુખના ભાગ સિદ્ધ પરમાત્મા કરે છે. ઇન્દ્રિયા અને મનના નાશ થવાથી સહજ અન ́ત સુખના ભાગ સિદ્ધ પરમાત્મા કરે છે દન્દ્રિયાથી જે સુખ થાય છે તે વિષય જન્ય હોવાથી સત્ય સુખ નથી, સિદ્ધના જીવેાને પાંચ પ્રકારના શરીરના ભાવ છે. તેમજ રાગ દ્વેષના અભાવથી સિદ્ધ ભગવાન્ અનત્ સુખના ભાગી બને છે. ચિદ્યાનન્દ સમૂહથી સદાકાલ પરિપૂર્ણ સિદ્ધ ભગવાન હોય છે. સર્વ ઉપાધિના અભાવ થવાથી સહજ સત્ય સુખ સિદ્ધને ઉત્પન્ન થાય છે. જેટલી ઉપાધિ તેટલુ દુઃખ છે અને સર્વ પ્રકારની ઉપાધિથી રહીત થતાં શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ થાય છે. અનન્ત સુખ સિદ્ધ પરમાત્માને થાય છે તેની ઉપમાનું દૃષ્ટાંત જગમાં નથી. સિદ્ધમાં સહજ સુખના સમયે સમયે અખંડ ઝરે વહે છે તે ઉપર કઈક કહે છે.
જોશ. लोके यथा क्षुत्तृपया विमुक्ता त्मनः सुतृप्तस्य न तृप्तिकालम् जितेन्द्रियस्याप्यथ योगिनोऽपि तुष्टस्य किञ्चिद् ग्रहणे न वाञ्छा. १ । यद्वा न पात्रे परिमाति किञ्चित् पूर्णे तथा सिद्धिगताहि सिद्धाः सदा चिदानन्दसुधापूर्णा गृह्णन्ति नोकिञ्चिदपीह कर्म ॥ २ ॥ तथा च सिद्धेषु सुखं यदस्ति, तद्वेय कर्म क्षयजं वदन्ति तत्कर्म हेतु नहि सिद्ध सौख्ये, यत्कर्म सान्तं सुखमेष्यनन्तम् || ३ || यथेह लोके किल कश्चिदङ्गी ज्वरादि बाधा विधुरः कदाचित् निद्रां प्रकुर्वन्निति तज्जनैस्तु सुखं करोत्येष न बोधनीयः ॥ ४ ॥
For Private And Personal Use Only