________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ ઉપર એક એજનના વીસ ભાગ કરીને તેમાં વેવીશ ભાગ નીચે મૂકીને વીસમા ભાગ જેટલા આકાશ પ્રદેશમાં સિદ્ધ પરમાત્માઓ રહે છે. ત્યાં “સાદિ અનંતમે ભાગે રહે છે. તે મારગી ગુણસ્થાનકમાં કેવલી ધ્યાનારીએ રહે છે. ત્રદશમું ગુણસ્થાનક સગી જીવન્મુક્ત કેવલજ્ઞાનિ મહાત્માનું છે. શુકલ ધ્યાનને પ્રથમ પાયે એકવા ત્રણ રોગમાં વર્તનારને હોય છે. શુકલધ્યાન બીજે પાયે ત્રણ ચેગમાં વર્તનારને હોય છે. શુકલધ્યાનને ત્રીજે પાયે કાગમાં વર્તનારને હોય છે શુકલ ધ્યાનને પાયે અગીને હોય છે. શુકલધ્યાનના પહેલા બે પાયા શુકલેશ્યાવાળાને હેય છે. શુકલધ્યાનને તૃતીયપાદ પરમશુકલ લેશ્યાવાળાને હોય છે. શુકલધ્યાનને ચોથે પાદ અલે. શીને હોય છે. શુક્લ ધ્યાનના પ્રથમ પાયામાં અને બીજા પાયામાં કઈ કાળ કરે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. શુકલ દયાનને ત્રીજો અને પાદ મુક્તિપદને આપે છે. શુકલધ્યાનના છેલ્લા બે પાયા નિરાલંબન છે શુકલધ્યાનને અધિકારી વજ રૂષભનારાચસંઘયણવાળ છે. શુકલ ધ્યાનમાં રૂપાતીત ધ્યાનને સમાવેશ થાય છે. શુકલધ્યાનના પ્રથમના બે પાયા સ્થગિયે ચાવે છે. તેમજ આઘના બે પાયા કુતજ્ઞાનના અર્થ સંબંધથી છદ્મથયેગી ધ્યાવે છે. શ્રુતજ્ઞાન સાકાર ઉપગમાં શુકલધ્યાનના પહેલા બે પાયા હેય છે, શુકલધ્યાનના પહેલા બે પાયામાં અવધિજ્ઞાન મનઃ૫વજ્ઞાન મતિજ્ઞાન અને કેવલજ્ઞાનનો ઉપગ તે નથી, તેમજ ચક્ષછીન અચક્ષદર્શન અવધિદર્શન અને કેવલદર્શનને સામાન્ય ઉપરોગ પણ હેત નથી. ઉપશમ શ્રેણિવાળો અને ક્ષયક શ્રેણિવાળે શુકલધ્યાન અધિકારી છે. ઉપશમ શ્રેણિવાળે અગિયારમા ગુણસ્થાનક સુધી જઈને પડે છે. અને ક્ષેપક શ્રેણિવાળો દશમાથી બારમાએ જાય છે. પણ અગીયારમા ગુણસ્થાનકમાં જ નથી. મરૂદેવા માતાને કેવલજ્ઞાન થયું તેમણે શુકલધ્યાન ધ્યાયું હતું તે ઉપરથી સમજવાનું કે ચાદ પૂર્વધારીજ શુકલધ્યાન ધ્યાવે
For Private And Personal Use Only