________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
શ્રી પરમાત્મ ચૈાતિ: વ્યાપારથી કામણુયાગ છે. ત્રીજા ચેાથા અને પાંચમા સમયમાં અનાહાર કેવલી હોય છે. સમુદૂધાત ત્યાગ કર્યા ખાદ ત્રણ ચૈાગને પણ વ્યાપાર યુક્ત કરે છે. અનુત્તર દેવતાએ પૃચ્છા કરે છે તે સમયે સત્યમનાયેાગ અને અસત્યામૃષાયાગના વ્યાપાર કરે છે. એ પ્રમાણે આમંત્રણાદિમાં વાણીના ચાંગ પ્રવર્તાવે છે. શરીરના વ્યાપારમાં કાર્ય પ્રસ'ગે કાયયેાગ પ્રવતાવે છે. ત્યાર પછી અન્તમુહૂર્ત કાલવડે ચેાગ નિરોધના આરભ કરે છે; અત્ર ત્રણ પ્રકા રના ચેગ પણ એ પ્રકારના છે ? સૂક્ષ્મ અને : " માદર તેમાં કેવલજ્ઞાન ઉત્પત્તિના ઉત્તરકાલ સયેાગી ગુણ સ્થાનકનેાજઘન્યથી અન્તમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટદેશેાનપૂર્વ કઢિ વર્ષના છે. ત્યાં સુધી થાયેાગ્ય વિહરીને અન્તર્મુહૂર્ત શેષ આયુ: ખાકી રહે ત્યારે સચેાગીકેવલી પ્રથમ માદરકાયયેાગવડે માદર વચન અને મનચેાગના નિવૈધ કરે છે. ત્યાર બાદ સૂક્ષ્મકાય ચૈાગ વડે માદરકાયયેાગના નિરોધ કરે છે. સર્વ માદરચેાગના નિશધ કર્યા આ સૂક્ષ્મ કાયચૈાગ વડે સૂક્ષ્મ વચન મનના ચેાગના નિષ કરે છે. અને સૂક્ષ્મકાય ચેાગસ્થ થાય છે. ત્યાં અઘાતી કર્મની અહોતેર પ્રકૃતિના ક્ષય થાય છે, તે પછી તુર્ત ‘સૂમક્રિય અનિવર્તિ શુકલ ધ્યાનને ધ્યાવે છે. આત્મા વડે સૂક્ષ્મકાય ચાગને નિરોધ કરે છે. ત્યાર બાદ સમુચ્છિન્નક્રિય નામનુ શુકલ ધ્યાન યાવે છે. તેના અંતે અધાતિ કર્મ ચારની તેર પ્રકૃતિના ક્ષય થાય છે. અ. ઈ. . . લૂ, એ પાંચ લઘુ અક્ષરને ખેલતાં જેટલે સમય જાય તેટલા સમયના કાલમાં લેશીકરણ કરે છે, શૈલેશીકરણ પામીને યુગપત્ એક કાલમાં સમરત વેદનીયાદિ ચાર કમને ક્ષય કરે છે. સપૂર્ણ કર્મના ક્ષય કરીને રજુ શ્રેણિ વડે એક સમયમાં લેાકાંત મેાક્ષ સ્થાનમાં જાય છે. શૈલેશીગત કૈવલીને ચેાથુ' પરમ શુકલધ્યાન હેાય છે. ધર્માસ્તિકાયના અભાવથી ‘ સિદ્ધ પરમાત્મા' અલેાકમાં જતા નથી. કર્મના અભાવથી * સિદ્ધ પરમાત્મા” સ'સારમાં અવતાર લેતા નથી, સિદ્ધ શિલાની
For Private And Personal Use Only