________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
આત્માના સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવને પણ શ્રુતજ્ઞાનના ઉપગથી પૃથક્ કરવામાં આવે છે, એક પરમાણુના પણ દ્રવ્યગુણપયનું શ્રુતજ્ઞાનેપગથી ભિન્ન ભિન્નપણે ધ્યાન કરવામાં આવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશનું પણ અર્થ વ્યંજનગ સંકાંતિ પૂર્વક પૃથકપણે દ્રવ્યગુણપર્યાય વિચારી ધ્યાન કરવામાં આવે છે. પ્રથમ પાયાનું ધ્યાન કરતે છતા ગી મહીનય કર્મને નાશ કરે છે. પ્રથમ પાયામાં લપકણિએ ચઢતાં મેહને સર્વથા પ્રકારે નાશ કરવામાં આવે છે અને ઉપશમ શ્રેણિએ ચઢતાં પ્રથમ પાયામાં મહિને ઉપશમ કરવામાં આવે છે. શ્રુતજ્ઞાનરૂપી મહા સમુદ્રમાંથી એક પદાર્થનું ગ્રહણ કરીને અર્થ વ્યંજનગ સંક્રાંતિ પૂર્વક પ્રથમ પાયામાં ધ્યાન કરાય છે. અને તે સમયે આત્મા અન્તર્મુખ વૃત્તિવાળે થાય છે. અને તે સમયે પાંચ ઇન્દ્રિયના વિષયની ક્રિયાથી રહિત આત્મા થાય છે. ઇન્દ્રિથી અતીત ધ્યાન હોય છે. આ પ્રથમ પાયે ધ્યાનાર યેગી દ્વિતીય પાયાનું ધ્યાન કરી શકે છે. દ્વિતીય શુકલધ્યાન પાયાનું સ્વરૂપ કહે છે.
एकत्व वितर्क अविचार-एकत्वेन वितर्को यस्मिन् तदेकत्व वितर्कम् गितार्थव्यञ्जनयोगसंक्रमत्वात् अविचारं द्वितीयं ધ્યાન.
એકવાણા વડે શ્રુતજ્ઞાને પગથી વિચાર રહિત જે ધ્યાન કરવામાં આવે તેને “એકવિતર્કઅવિચારધ્યાન” કહે છે. અત્ર અર્થ વ્યંજનગ સંક્રાતિરૂપ વિચાર નથી એમ સમજવું. એક પરમાણુંને અનંત ગુણપર્યાય છે. પરમાણુરૂપી છે. એક પરમાણુના અનંત પર્યાય મૂકીને એક પરમાણુંના એક પર્યાયનું અવલંબન કરીને અન્યતરેકગબેલાધાન આશ્રય કરીને જે ધ્યાન કરવામાં આવે છે તેને “એકત્વવિતર્કઅવિચારધ્યાન” કહે છે. આ ધ્યાનમાં અનંત કર્મની નિર્જરા થાય છે. સંપૂર્ણ મેહનીય કર્મના ક્ષયપશ્ચાત્ બારમાં ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય, દર્શન
For Private And Personal Use Only