________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી પરમાત્મ તિઃ तस्मिन्नेव क्षणे साक्षा दाविर्भवति निर्मलम् समुच्छिन्न क्रियं ध्यान मयोगि परमेष्ठिनः ॥ ४२ ।। विलयं वीतरागस्य पुनर्यान्ति त्रयोदश चरमे समये सद्यः पर्यन्ते वा व्यवस्थिताः ॥ ४३ ॥ लघु पञ्चाक्षरोचार कालं स्थित्वा ततः परम् स स्वभावाद् वनत्यूवं शुद्धात्मा वीतबन्धनः ।। ४४ ॥
શુકલધ્યાન સંબંધી સમ્મતિ તક, દશવૈકાલીક ચૂર્ણ, જ્ઞાનાર્ણવગ્રન્થમાંથી સ્વરૂપ બતાવ્યું. તે પ્રત્યેક પાઠનું વિવેચન કરતાં ગ્રંથગૌરવ વૃદ્ધિ પામે, પંડિત પુરૂષે સારી રીતે સમજી શકે છે. તે પણ બાળ ને જણાવવા માટે સર્વ પાઠને સારાંશ જણાવું છું. શુક્લધ્યાનને પ્રથમ પાયે “પૃથત્વ વિતર્ક વિચાર છે. પૃથકત્વ એટલે નાનાપણું અને વિતર્ક એટલે શ્રુતજ્ઞાન દ્વાદશાંગીરૂપ અને “વિચાર” એટલે અર્થવ્યંજનગ સંક્રાન્તિવ્યંજન એટલે અભિધાન, અને વ્યંજનથી બોધ્યતે અર્થ જાણ. મન વચન કાયા સંબંધી “ગ” સંકાંતિ જાણવી. પૃથપણાથી શ્રતજ્ઞાનનું અર્થવ્યંજનોમાં સંક્રમવું એ વિચાર જેમાં છે તેને જ પ્રથકૃત્વ વિતર્ક વિચાર” કહે છે. પૃથકત્વ વિતર્ક વિચાને ધ્યાનાર ચતુર્દશ પૂર્વી હોય છે. અને તે શ્રત જ્ઞાનના ઉપયોગમાં વર્તે છે. અર્થથકી અથાંતરમાં જાય છે અને વ્યંજનાન્તરમાં જાય છે. વ્યંજનને અક્ષરરૂપ અભિધાન કહે છે. એક વેગથકી બીજા રોગમાં જાય છે અને દ્વિતીયથકી તૃતીય ગમાં જાય છે. પ્રથમ ધ્યાનને ધ્યાનાર સરાગ હોય છે.
અસક્રમ, વ્યંજનસંક્રમ અને “ગસંકેમ એ ત્રણ પ્ર. કારના સંક્રમ પ્રથમ પાયામાં હોય છે. પ્રથમ પાયામાં દ્રવ્ય ગુણ પર્યાયનું ભિન્ન ભિન્નપણે ધ્યાન હોય છે. આત્મદ્રવ્યથી ધર્મસ્તિકાયાદિક શેષદ્રવ્યનું પ્રથપણ કરવામાં આવે છે. દ્રવ્યગુણ અને પર્યાયને પણ શ્રુતજ્ઞાનના ઉપયોગથી પૃથક્ કરવામાં આવે છે.
For Private And Personal Use Only