________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી પરમાત્મ તિઃ
કુર ફૂટી નીકળતો નથી; એ પ્રમાણે આત્મા કર્યગ્રહણને ત્યાગ કરે છે, ત્યારે તે સિદ્ધ કહેવાય છે. કર્મને સંપૂર્ણ નાશ થયા બાદ સિદ્ધપરમાત્મા કર્મ ગ્રહણ કરતા નથી, તથા જેમ વાયુને મૂળથી ચંચળ સ્વભાવ છે. પણ તેને દતિ ( ધમણ) માં રોકવાથી વાયુ પણ સ્થિર થાય છે. તેમજ આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, આચારસંજ્ઞા, અનાદિકાળથી જી. વને વર્તે છે. બાદર એકેન્દ્રિય વનસ્પતિ વિગેરેમાં આ ચાર સંજ્ઞાઓ ફુટ દેખાય છે. અનાદિકાળની વર્તમાન એવી ચાર સંજ્ઞાઓ પણ શિવ મત પ્રમાણે શુકાદિકે નાશ કરી છે અને શુકાદિક ઇત્યાદિ અનેક દwતેથી સિદ્ધ સમજવું કે, અનાદિકાળથી લાગેલાં વિભાવિક અણકર્મથી રહિત આત્મા તે પરમાત્મા સ્વરૂપ થાય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી, સંસારી આત્મા જે કર્મ ગ્રડણ કરવા યોગ્ય છે તેને ગ્રહણ કરે છે.
છે શ્વાસ છે. सिद्धं तथेदं ग्रहणीयमेव, वस्त्वत्र यस्यास्ति तदेवलाति ॥ किं चुम्बको लोहमथोज्झ्यधातू नन्यांश्च गृह्णातितथास्वभावात् ॥१॥ अप्येव मात्मा परपुद्गलोकरान् , विहाय गृहातिहिकर्मपुद्गलान् ॥ यादृक्षयादृक्ष भविष्पदायति, तादृक्ष सम्प्रेरणपारवश्यतः ॥२॥
આત્મા રાગદ્વેષના યેગે જે કર્મગ્રહણ કરવા ગ્ય છે તેને ગ્રહણ કરે છે, જેમ લેહચુંબક લેહને મૂકીને શું અન્ય ધાતુને ગ્રહણ કરે છે? ના નથી ગ્રહણ કરે એ પ્રમાણે આત્મા અન્ય પુડલેના સમૂહને ત્યાગ કરીને કર્મ પુલેને ગ્રહણ કરે છે, જેવા જેવા પ્રકારને ઉત્તર કાલ છે તેવા તેવા પ્રકારની સંપ્રેરણાના પ. રવશપણાથકી તેવા તેવા પ્રકારનાં કર્મ ગ્રહણ કરે છે. उत्पत्तिकालादवसानसीमा, मात्मासृजेत् कार्पणतै नसाभ्याम् ।।
ઉત્પત્તિ કાલથી તે અવસાન સીમાને આત્મા કામણ અને જસ વડે ઉત્પન્ન કરે છે.
For Private And Personal Use Only