________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૧૭ तदा तु या दाहकता विभावसौ मौलीबजेत् क्वाथ निगद्यतामिति॥६॥ यश्चुम्बकग्रावणि लोहग्राही, स्वभाव आस्ते सहजः सोऽस्ति ।। तस्मिन्मृते चेतरयोगयुक्ते, डोतीत्यमेतेष्वपि कर्मयोगः ॥७॥ बीजं तथाङ्करभवंदधाति, मौलात्स्वभावादविकारि यावत् ॥ तस्मिस्तु दग्धे न किलाङ्कुरोद्य, एवं तु सिद्धेषुच कर्मबन्धः ॥८॥ वायोस्तथा चञ्चलतास्वभावो, योवर्तमानः सहजः समस्ति ।। खलस्य मध्ये पवने निरुद्धे, कथं प्रयात्येव चल स्वभावः ॥९॥ आहारमुख्याः सहजाश्चतस्रः सज्ञा इमाः प्रोज्झ्य शुकादयोऽमी । सिद्धाः प्रसिद्धाः परब्रह्मरूपाः जातास्ततोऽपनि निज सभावः१०॥ इत्यादिदृष्टान्तभरैः स्वभावो मौलो यथायाति तथैवजन्तोः॥ कर्मग्रहोऽयं सहजः प्रयाति, सिद्धखमाप्तस्य कीमत्र चित्रम् ॥ ११॥
કર્મ અને આત્માને અનાદિકાળથી મૂળ સંબંધ છે તે પણ તથા પ્રકારની સામગ્રીના વેગથી આત્મા કર્યગ્રહણતાને ત્યાગ કરીને સિદ્ધ પરમાત્મા થાય છે. પારામાં ચંચળતાને સ્વભાવ મૂળથકી છે, અગ્નિમાં અસ્થિર સ્વભાવ મૂળને છે. પણ કેઈ એવા પ્રકારની ઔષધી આદિના ચેગથી પારાને ચંચલ સ્વભાવ નાશ પામે છે. અને અગ્નિગત પાસે સ્થિર થાય છે,
વળી દાહકતા ગુણ અગ્નિમાં સ્વભાવથી છે તે પણ આત્મશક્તિ આદિના પ્રતાપથી સતપુરૂષ અને સતીને અગ્નિ બાળ નથી. વળી મંત્રથી બાંધેલે એ અગ્નિ તથા ઔષધના પ્રતાપથી અગ્નિ, તેમાં પ્રવેશ કરનારને બાળ નથી. ચકેર અગ્નિ ખાય છે પણ તેને તથા અભ્રક, સુવર્ણ, રત્નકંબલ, અને સિદ્ધ કરેલા એવા પારાને અગ્નિ બાળ નથી. ત્યારે અગ્નિની મૂળ દાહકતા નાશ પામે છે.
લેહચુંબકમાં લેહગ્રાહી સ્વભાવ છે પણ ઔષધાદિવડે તેની શક્તિ હરણ થાય છે. બીજ અંકુત્પત્તિને ધારણ કરે છે એમ બીજને મૂળ સ્વભાવ છે. પણ બીજને શેક્યા બાદ તેમાંથી અં
For Private And Personal Use Only