________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
શ્રી પરમાત્મ ખ્યાતિઃ
शूरस्तथायुद्धगतोऽवगच्छन्, शत्रून शत्रूश्च निहन्तिरोधे ॥ ६ ॥ रोगीयथावा निजरोगशान्ति, मिच्छन्नपथ्यं ह्यपिसेवतेऽसौ ॥ रोगाभिभूतत्ववशादपायं, जानन्स्वयम्भाविनपात्यगामिनम् ॥७॥ एवं हि कर्माण्यमान् विलाति, शुभाशुभानिपदिश्यम् ॥ जीवस्य कर्मग्रहणे स्वभावो, ज्ञानविनाप्यस्तिनिदर्शनंयत् ॥ यथैव लोके किल चुम्बकोप्ययं संयोजकैयोजित मंजनाभृशम् ॥ सारंतथाऽसारमयोऽविचारितं गृह्णातियेनाव्यवधान मात्मनः ॥९॥ कालात्मभाव्यादिनियोजितान्यहो, स्वभावश के श्वशुभाशुभानियत् ॥ कर्माणि सामीप्यसमाश्रितान्यय, मानापि गृह्णाति तथाऽવિચારિતમ્ | શ્॰ || શ્રી સદ્ગુરૂ મહારાજ કહેછેઃ—હે શિષ્ય, આત્મા જાણતા છતા પણ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરૂષાર્થના યેાગે અશુભ કર્મ ગ્રહણ કરે છે. જેમ કેઇ સ્વતંત્ર, ધનવાન્ પુરૂષ વિતન્યતાયેાગે વિષમય ખલ તથા સ્વાઘ્ધિ મેદકાદિ ભક્ષ્યને જાણુતા છતા પણ ખલને ખાય છે. વળી જેમ કોઈ પુરૂષ ઈષ્ટસ્થાનમાં જવાની ઈવાળા શુભાશુભ માર્ગને જાણે છે છતાં ઈષ્ટસ્થાનમાં નહિ જતાં અનીષ્ટ સ્થાનમાં તથા ભવિતવ્યતાયેાગે જઈ શકે છે તેમ આ મા જાણતા તે પણ ભવિતવ્યતાદિયાગે શુભાશુભકર્મ સમાચરે છે. ભિક્ષુ, ખ'દ્વિજન, રૂષિ, વિગેરે સ્નિગ્ધ, અને રૂક્ષભિક્ષાને જાણે છે છતાં ભવિતવ્યતાયેાગે સ્નિગ્ધ રૂક્ષ જેવી ભિક્ષા મળે છે તેવી ભિક્ષા ખાય છે. તેમજ યુદ્ધમાં ગએલે સુભટ, શત્રુઓને અને અશત્રુઓને જાણતા છતે પણુ રાષમાં શત્રુઓને અને અશત્રુઆને હણે છે. તેમ આત્મા શુભાશુભ કર્મને જાતે છછ્તા પણુ શુભાશુભને ગ્રહણ કરે છે, જેમ રાગી નિજરંગ શાંત્યર્થમ્ અપઅને ઈચ્છતા હતા અને રોગ થકી અનેક પ્રકારનાં દુ:ખને જાશુતા છતા પણ ભવિતવ્યતાયેગે અપથ્યનુ સેવન કરે છે. તેમ આત્મા જાણતા છતા પણ અશુભકર્મને ભવિતવ્યતાાિગે ગ્રહણ
કા
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
A%*, *, *