________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૧૫
કરે છે. એ પ્રમાણે પ્રાણી શુભાશુભ કર્મને જાણતો છતો પણ શુભાશુભ કર્મને ગ્રહણ કરે છે. જીવને કર્મ ગ્રહણ કરવાને સ્વભાવ છે, કર્મ જડ છે સમજતું નથી પણ આત્માના અસંખ્યાત પ્રદેશને લાગે છે. લેહચુંબક સેય વિગેરે વસ્તુઓને પોતાની શક્તિથી એ ચે છે અને ગ્રહણ કરે છે. લેડચુંબકમાં જે સ્વભાવ છે તે કર્મવેગે આત્મામાં પણ કર્મ ગ્રહણ કરવાને સ્વભાવ છે. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચ સમવાયના યોગે આત્મા અષ્ટ પ્રકારનાં કર્મ ગ્રહણ કરે છે. આત્માના પ્રદેશોની નજીકમાં જે કર્મવર્ગણુએ છે તેને આત્મા અશુદ્ધ પરિણતિગે ગ્રહણ કરે છે. શિ કન્ન
વા. कर्माणि जीवैकतर प्रदेशेऽप्यनन्तसंख्यानि भवन्ति चेत्तदा ॥ कथं न दृश्यानि हि तानि पिण्डी भूतानि दृष्टया निगदन्तु कोविदाः
હે સ્વામિન-જીવના અસંખ્યાત પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનતિકર્મની વણઓ લાગી છે તે સર્વ કર્મવર્ગણાએ પિ ડીભૂત થએલી કેમ દેખાતી નથી, માટે પંડિત ગુરૂ મહારાજા એને ઉત્તર આપશે.
सत्यं कृतिन् सूक्ष्मतमानि तानि, पश्यन्तिनो चर्मदृशोहिमादृशाः ॥ ज्ञानी तु सज्ज्ञानदृशो भृशोदयात्पश्येद्ययात्रैव निदर्शनंशृणु ॥१॥ पात्रेच वस्त्रादिषु गन्धपुद्गलाः सौगन्यदौर्गन्ध्यवतोहिवस्तुनः ॥ ज्ञेया न ते तेन हि पिण्डभावं, गता अपीक्ष्या नयनादिभिस्तु ॥२॥ ज्ञाने न जानात्ययमेवमेतं, कर्मोच्चयं जीवगतं तु केवली ॥ तथा पुनः सिद्धरसानिपीतं, स्वर्णादि नो तत्र शाभिदृश्यते ॥शा यदातु कश्चिद् रससिद्धयोगी, कर्पद्यदैतन्ननु तस्य सत्ता ॥ एवंहि कर्माण्यपि जीवगानि, ज्ञानी विनानाति नवापरोऽत्र ॥४॥
For Private And Personal Use Only