________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમામિ તિ: ધારણ કરે છે. તે પ્રસંગથી જણાવ્યું છે. સાધુએથી જનધર્મની ઉન્નતિ થાય છે. સાધુઓ જગત્માં ગંગા, પૃથ્વી, સૂર્ય, ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. સહાય વગરના પુરૂષને સાધુઓ સાહાસ્ય આપે છે. સ્ત્રી પિસા વિગેરે પાપનાં કારણેને સાધુઓ ત્યાગ કરે છે. સદાકાળ મેક્ષ માર્ગની સાધના કરે છે. ગામે ગામ વિહાર કરીને અનેક જીવને મોક્ષ માર્ગ સન્મુખ કરે છે. કહ્યું છે કે
|| જાથા છે. असहाय सहायत्तं, करिति संजमं करेंतस्स एएण कारणेण णमामि हं सव्वसाहूणं
પંચ મહાવ્રતધારક સાધુઓ અનેક પ્રકારની ધર્મક્રિયાઓ કરે છે. માયાના પાસમાંથી સાધુઓ છુટે છે અને અન્ય ભવ્ય જનેને છોડાવે છે, જગતમાં સાધુઓ જે ન હોય તે ધર્મ કૃત્ય કરવાનું મન થાય નહીં. સાધુઓ આત્માની ઉન્નતિ ઈરછે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ પ્રમાણે યથાશક્તિ સંયમમાં ઉદ્યમ કરે છે. જગના છને જંગમ તીર્થરૂપ સાધુઓ છે. જગતમાં જંગમ કલ્પવૃક્ષ સમાન સાધુઓ છે. સાક્ષાત્ ચેતનમૂર્તિ મુનિરાજે છે તેમની સેવા કરવાથી અનતઘણું ફલ પ્રાપ્ત થાય છે. સાધુઓની સેવા કદાપિ કાળે નિષ્ફલ જતી નથી. સાધુઓની નિકામ બુદ્ધિથી તનમનથી જે ભવ્ય જી ભકિત કરે છે તે અલ્પકાળમાં મુકિત પામે છે. પંચમકાળમાં મુનિરાજને આધાર છે. મુનિરાજ પરમેષ્ઠિરૂપ છે. એવું પરમેષ્ઠિાણું સર્વ જીવમાં છે. પણ સાનુકૂળ સામગ્રી જેને પ્રાપ્ત થાય તેને મુનિરૂપ પરમેષ્ઠિપણું પ્રગટે છે.
પ્રશ્ન-––હે સરે-મુનિરાજ પંચમ પરમેષ્ઠિમાં છે એમ તે જાણ્યું પણ શ્રાવક વર્ગ પરમેષ્ઠિમાં આવ્યું કે નહીં.
ઉત્તર–હે શિષ્ય, ધ્યાનથી સાંભળ. “ણમાં લેાએ સવસા હૃણું” લેકની અંદર રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. આ ઉપરથી સમજવાનું કે મુનિરાજ પંચમ પરમેષ્ઠિમાં છે.
For Private And Personal Use Only