________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી પરમાત્મ જ્યાાત:
‘ આચાય ” કહે છે. જ્ઞાનાચાર, દીનાચાર,ચારિત્રાચાર, તપઆચાર, અને વીયાચાર આ પંચ પ્રકારના આચાર પાળે, અને સાધુએ તથા સાધ્વીઓની પાસે પળાવે. પાઁચ પ્રકારના આચાર પ્રકાશે, દેખાડે તેને ‘ આચાર્ય ’ કહે છે; ગચ્છમાં રહેલા સાધુઆને તથા સાધ્વીઓને આચાર્ય સારી રીતે શિક્ષા આપે છે, સદાકાળ અપ્રમત્ત દશામાં રહીને પોતે તરે છે અને ગચ્છને તારે છે, ઉપાધ્યાયનું સ્વરૂપ કહે છે.
॥ ગાથા |
बारसँगो जिणखाओ, सज्जाओ कहिओ बुहेहिं, तं उवइति जम्हा, उवज्जाया तेण वृच्चंति
॥ શ્॥ દ્વાદશાંગી શ્રી જિનેશ્વરે કહેલી છે, દ્વાદશાંગના સ્વાધ્યાય જે કરે, અને સાધુઓને ભણાવે; દ્વાદશાંગીના જે ઉપદેશ કરે. તેને ઉપાધ્યાય કહે છે. મૂઢ શિષ્યને પણ ઉપાધ્યાય સાક્ષર મનાવે છે. શ્રી આચાર્ય પરમેષ્ઠી જૈનસાસનમાં રાજા છે. અને શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠી સુવરાજ છે, આચાર્ય અને ઉપાધ્યાય પરમેષ્ઠી વિર કલ્પમાં રહીને ચતુર્વિધ સઘને શિક્ષા આપે છે. ચતુર્વિધ સઘની ઉન્નતિ કરે છે; રજોહરણ, મુખવગ્નિકા, વસ્ત્ર, પાત્ર, દંડ, પુસ્તક વિગેરેના ધારક આચાર્ય અને ઉપાધ્યાય હાય છે, ગૃહાવાસ ત્યાગીને પ્રથમ સાધુનાં પંચમહાવ્રત ઉચ્ચા માદ ચેાન્યતા આવે છતે આચાર્ય અને ઉપાધ્યાયની પદવી મળે છે. જે ગ છમાં · આચાર્ય ’ અને ઉપાધ્યાય નથી તે ગચ્છ કહેવાતા નથી આચાર્ય અને ઉપાધ્યાયજી પર્યંચમહાવ્રત પાળી ત્રીજા ભવમાં સુક્તિપદ પામે છે, ‘ સાધુનું” સ્વરૂપ કહે છે.
॥ મા ॥
निव्वाण साहए जोए, जम्हा साहंति साहुणो, समाय सव्वभूएस, तम्हा ते भाव साहुणो મેાક્ષ સાધક યાગને જે સાધે છે તે ‘ સાધુ ' કહેવાય છે,
॥ છ્॥
For Private And Personal Use Only
ܕ