________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જતિઃ
૧૦૭ તેમજ જ્ઞાનાતિશય, વચનતિશય, પૂજાતિશય, અને અપાયાયગમાતિશય એ ચાર અતિશય પ્રગટ થાય છે. સંપૂર્ણ જ્ઞાના વરણીય કર્મને નાશ થવાથી કેવલજ્ઞાન પ્રગટે છે. કેવલજ્ઞાનથી
કાલેક સર્વ જણાય છે. “વચનાતિશયથી” સમ્યક્ ઉપદેશ આપે છે. “ પૂજાતિશયથી” ચેસઠ ઈન્દ્રો વિગેરે આરિહંતની પૂજા કરે છે. અને જઘન્યથી સમવસરણમાં એક કરોડ દેવતા હાજર રહે છે. અરિહંત શબ્દાર્થ કહે છે.
! માથા अठवहं पिय कम्म, अरिभूयं होइ सयलजीवाणं, तं कम्ममरिहंता, अरिहंता तेण बुचंति
સકલ સંસારિ જીવોને આઠ પ્રકારનાં કર્મ શત્રુભૂત છે. તે આઠ કર્મને જે હણે તે “અરિહંત' કહેવાય છે. હવે સિદ્ધનું લક્ષણ કહે છે.
सितं बद्धं अष्ट प्रकार कर्मन्धनं धमातं दग्धं जाज्वल्यमान शुक्ल ध्यानानलेनौः ते निरुक्तविधिना सिद्धाः ।
ભાવાર્થ-જાજવલ્યમાન શુકલધ્યાનરૂપ અગ્નિવડે જેઓએ બાંધેલાં અષ્ટ પ્રકારનાં કર્મરૂપ કાષ્ટ બાળીને ભસ્મ કર્યા છે તે સિદ્ધ પરમેષ્ઠી કહેવાય છે.
આચાર્ય” નું લક્ષણ કહે છે.
मुत्तथ्य विउलखण, जुत्तो गच्छस्समेंढिभूओय; गणतत्तिविप्पमुको, अथ्थ वाएड आयरिउत्ति ॥१॥ पंचविहे 'आयारं, आयरमाणा तहा पहासंता, आयारं दंसंता, आयरिया तेण वुच्चंति.
જે સૂવાના જ્ઞાતા હોય અને ગચ્છના મેઢીભૂત હોય અને જે સાધુ સાધ્વીને સૂત્રના અર્થરૂપ દાનના આપનાર હોય. તેને
For Private And Personal Use Only