________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૬
શ્રો પરમાત્મ જ્યોતિ:
ડભાત્રમાં વિકલ્પ સકલ્પ અધ થવાથી આત્માના આનઢ આદિ ગુણા ખીલવા માંડે છે, પરભાવ સબધી વિકલ્પ સકલ્પ મધ થાય છે કે તુરત કમા પણ આત્મપ્રદેશાર્થી ખરવા લાગે છે. અને જે જે અશે કમવગણા ખરે છે તે તે અંશે આત્માના ગુણાના પ્રકાશ પડે છે. તે પ્રમાણે તે તે અશે. પરમેષ્ઠીપણું પ્રગટ થતું જાય છે. પ્રથમ સાધુ રૂપ પરમેષ્ઠિ પણું આત્મા અંગીકાર કરે છે ત્યારે ઉપાધ્યાયરૂપ પરમેષ્ઠિની શક્તિયે પ્રાપ્ત કરે છે. ત્યારમાદ આચાર્ય પદવી પ્રાપ્ત કરે છે. ત્યાર ખાદ્ય સિદ્ધની અરિહંતની પદની પ્રાપ્ત કરે છે ત્યાર બાદ સિદ્ધ પદવી આત્મા પ્રાપ્ત કરે છે. દ્રવ્ય અને ભાવથી પોંચ પરમેષ્ઠિ પણું આત્મા પ્રાપ્ત કરે છે. અરિહંતના ખાર ગુણુ છે સિદ્ધના આઠ ગુણ છે. આચાર્યના છત્રીશ ગુણ છે. ઉપાધ્યાયના પંચવિશતિ ગુણુ છે. સાધુના સત્તાવીશ છે. સિદ્ધ પરમેષ્ઠી વિનાના બાકીના ચાર પરમેષ્ઠી શરીર સહિત હાય છે. અને સિદ્ધ પરમેષ્ઠીને કાઈ પણ પ્રકારનુ શરીર હાતુ' નથી. સિદ્ધ પરમેષ્ઠીએ લેાકના અગ્રભાગે બિરાજમાન હોય છે. માકીના ચાર પરમેષ્ઠીએ તીચ્છા લાકમાં હોય છે. કલ્પસૂત્ર તેમજ ભગવતીસૂત્રની સ્માદિમાં પચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યેા છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે. ॥ ગાથા ॥ अरहंत वंदण नमसणाणि, अरतिपूयसकारं, सिद्धिगमणंच अरहा, अरहंता तेण वुच्चंति.
॥ ? ॥
જે વંદન અને નમસ્કારને ચેાગ્ય છે. અને એ ચાસડ ઇન્દ્રાદિકની પૂજા સત્કારને ચેાગ્ય છે. અને જેઆ સિદ્ધિગમનને ચેાગ્ય છે. તે માટે અરિહંત કહેવાય છે. જ્યારે અરિહ'ત ભગવાન્ ઘાતી કર્મના ક્ષય કરીને ત્રયેાદશમ ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે છે ત્યારે અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલદુંદુભિ, છત્ર, એ અષ્ટ મહાપ્રતિહાર્ય પ્રગટ થાય છે.
For Private And Personal Use Only