________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૧૭૫
શિષ્યપ્રશ્ન—હે ગુરૂરાજ, આપ કહો કે, આત્મા પેાતે
નથી. એમ ધાયાથી શું
પરમેષ્ઠી છે અને પેાતાને પરમેષ્ઠી ધાયાથી લેપાતે કહ્યું પણ પ્રશ્ન થાય છે કે પોતે પરમેષ્ઠી છે એમ પેાતાનું પરમેષ્ઠીપણું પ્રગટ થતું હશે ?
ગુરૂરાજ-હે વિનય શિષ્ય !!! એકાગ્રચિત્તથી શ્રવણુ કર આત્મા પાતે પરમેષ્ઠી છે એમ ભાન થવાથી આત્મ! મહિરાષ્ટિથી ખામાં મોટાઈને અભિમાન ધારણ કરતા હતા તે અભિમાન ભાવ ટળી જાય છે. બાહ્યમાં મારૂં કંઇ નથી. હું જડ નથી, એમ ભેદજ્ઞાન પ્રગટ થતાં જડ વસ્તુના સચાગામાં સમભાવ રહે છે. પોતાના સ્વરૂપમાં આનંદ રહ્યા છે એમ દૃઢ નિશ્ચય થાય છે. પેાતાનામાં પરમેષ્ઠીપણું રહ્યું છે એમ જાણવાથી અને પેાતાનામાં પરમેષ્ઠીની ધારણા થવાથી પરમાત્મ પ્રકાશ થતા જાય છે. પરમેષ્ઠી ધારણામાં એવી શક્તિ રહેલી છે કે અલ્પકાલમાં આત્મા પરમેષ્ઠી. રૂપે પ્રકાશી શકે છે. પરમેષ્ઠીની ધારણા થવાથી બાહ્ય ભાવની ધારણાઓના નાશ થઈ જાય છે. આત્માના અસભ્ય પ્રદેશેામાં પરમેષ્ઠીની ધારણા થવાથી માદ્યમાં હું અને મારાપણાની જે ધારણાઓ થાય છે તેના સહેજે નાશ થાય છે. માહ્ય ભાવમાં અહંમમત્વ ભાવ ઉઠી જતાં આત્મા પોતાને પરમેષ્ઠી થયાય પ્રગટ કરે છે. પરમેષ્ઠીની ધારણા પરિષકત્વ થવાથી પરમેષ્ઠિના ધ્યાનની સિદ્ધિ થાય છે. આત્મા પેાતેજ પરમેષ્ટો છે, ત્રણ કાલમાં પણ આત્મામાં રહેલુ* પરમેષ્ઠીપણું નષ્ટ થતું નથી. કમાવરણુ દૂર થવાથી પરમેષ્ટિપણું યથાતથ્ય પ્રકાશે છે. જ્યારે ત્યારે જ્ઞાનની ઉચ્ચ કેાટીથી પોતાનામાં પરમેષ્ટિપણું પરખાશે ત્યારે માયાની ભ્રમણાઓ દૂર થાશે. આત્મામાં રહેલુ. પરમેષ્ટિપણું અનંત શક્તિ અને અનત સુખવાળુ છે. અન્તર્મુખ ધારણા થવાથી ખાદ્યમાં વાનરની પેઠે કૂદકા મારતી ભટકતી વૃત્તિના નાશ થવાથી સયમ શક્તિયેા પ્રકાશી નીકળે છે. જડ ભાવમાં વિકલ્પ સંકલ્પ થવાથી આત્મ શક્તિયેાની હાની થાય છે. તેમજ
૧૪
For Private And Personal Use Only